ગાંધીનગરમાં જુના સચિવાલયમાં કેન્ટીન સામે નવા બ્લોકના કામમાં વિલંબ થશે
વીજલાઈન સહિત યુટીલીટી લાઈનો ખસેડાયા બાદ કામ શરૂ કરી શકાશે દરેક બ્લોક વચ્ચે હવા-ઉજાશ માટે પુરતી સ્પેસ અપાશે ડો. જીવરાજ મહેતા ભવનની કાયાપલટ કરાશે ગાંધીનગરઃ પાટનગરમાં જૂના સચિવાલય તરીકે ઓળખાતા ડો. જીવરાજ મહેતા ભવનના કેટલાક બ્લોકનું રિ-ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. તો જુના સચિવાલયના કેમ્પસમાં નવા બ્લોક પણ બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ માર્ગ […]