ઓપરેશન ગંગા- એર ઈન્ડિયાની પાંચમી ફ્લાઈટ 249 વિદ્યાર્થીઓને લઈને વહેલી સવારે દિલ્હી પહોંચી
એર ઈન્ડિયાની પાંચમી ફ્લાઈટ આજે દિલ્હી આવી 249 વિદ્યાર્થીઓ વહેલી સવારે દિલ્હી આવી પહોંચ્યા દિલ્હીઃ- રશિયા એ યુક્રન પર કરેલા હુમલા બાદ ભારત સરકાર ત્યા ફસાયેલા નાગરિકોને પરત લાવવાનું મિશન લચાલી રહી છે.યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. ભારતે પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાના પ્રયાસો તેજ કર્યા છે. દરમિયાન 249 ભારતીય વિદ્યાર્થીઓને […]