એરલાઈન કંપની સ્પાઈસજેટે દિલ્હી અને શિલોંગ વચ્ચે સીધી ફ્લાઈટ સેવા શરૂ કરી
                    દિલ્હી:એરલાઈન કંપની સ્પાઈસજેટે દિલ્હી અને શિલોંગ વચ્ચે સીધી ફ્લાઈટ સેવા શરૂ કરી છે.તે અઠવાડિયામાં બે વાર કામ કરશે.એરલાઇનના અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે દિલ્હી-શિલોંગ ફ્લાઇટ સેવા સોમવાર અને શુક્રવારે ચલાવવામાં આવશે. ઇન્ડિગો અને એલાયન્સ એર પછી શિલોંગથી નિર્ધારિત ફ્લાઇટ્સ શરૂ કરનાર સ્પાઇસજેટ ત્રીજી એરલાઇન બની છે.શિલોંગ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે દિલ્હીથી સ્પાઈસ જેટની પ્રથમ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

