1. Home
  2. Tag "Delhi Capitals"

IPL : દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાશે

ઈન્ડિયન પ્રીમિયર લીગની 48મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આજે મંગળવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ મેચ બંને ટીમો માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જો દિલ્હી જીતશે તો તે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવશે, જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સને પ્લેઓફની રેસમાં રહેવા માટે જીતવાની જરૂર છે. કેપ્ટન તરીકે, અક્ષર પટેલ […]

IPL : દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું

નવી દિલ્હીઃ IPL મેચમાં દિલ્હી કેપિટલ્સે શાનદાર વાપસી કરી લખનૌ સુપર જાયન્ટ્સે 6 વિકેટે 159 રન બનાવ્યા. દિલ્હી કેપિટલ્સે 17.5 ઓવરમાં 2 વિકેટે 161 રન બનાવીને શાનદાર વિજય મેળવ્યો હતો. દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનૌએ ઝડપી શરૂઆત કરી, પ્રથમ 10 ઓવરમાં 87 રન બનાવ્યા. એડન માર્કરામ અને મિશેલ માર્શે શાનદાર […]

IPL : લખનઉ સુપર જાઈન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મુકાબલો રમાશે

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) આજે ટકરાશે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. દિલ્હીએ ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં સાત મેચ રમી છે, જેમાંથી તેણે પાંચમાં જીત મેળવી છે. બીજી તરફ, લખનઉએ દિલ્હી કરતાં એક મેચ […]

IPL : દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 32મી મેચમાં, દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું. IPLની 18મી સીઝનની પહેલી સુપર ઓવરમાં, રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 11 રન બનાવ્યા. જવાબમાં, દિલ્હીએ કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સની મદદથી સંદીપ શર્માના માત્ર 4 બોલમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. આ જીત સાથે, દિલ્હી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ […]

IPL: ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે

IPL 2025ની 17મી મેચ આજે ચેપોક મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)અને દિલ્હી કેપિટલ્સ (DC)વચ્ચે રમાશે. ભારતીય સમય મુજબ આ મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. ચેપોક મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અગાઉની બંને મેચ હાર્યા બાદ CSK પોઈન્ટ ટેબલમાં નીચે સરકી ગયું છે અને આ મેચ તેમના […]

IPL 2024: RRના કેપ્ટન સંજુ સેમસનને એમ્પાયર સામે દલીલ કરવી ભારે પડી

નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલની મેચ મંગળવારે રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાનનો પરાજય થયો હતો. જો કે, મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનના કેચ આઉટને લઈને વિવાદ થયો હતો. દરમિયાન રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને અમ્પાયરો સાથે દલીલ કરવી ભારે પડી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેના પર ભારે દંડ ફટકાર્યો છે. સેમસનને […]

અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થશે મુકાબલો

અમદાવાદઃ આજે IPL માં ગુજરાત ટાઈટન્સ નો સામનો દિલ્હી કેપીટલ્સ સાથે થશે. આ મુકાબલો અમદાવાદમાં રમાશે. આ બંને ટીમો વચ્ચે માત્ર 3 જ મુકાબલા થયા છે. જેમાંથી 2 માં ગુજરાત ટાઈટન્સને અને 1 માં દિલ્હી કેપીટલ્સને જીત મળી છે. વર્તમાન સીઝનની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સે 6 માંથી 3 અને દિલ્હીએ 6 માંથી 2 મેચ […]

WPL: દિલ્હી કેપિટલ્સની અરુંધતી રેડ્ડીને આચારસંહિતાના ઉલ્લંઘન બદલ દંડ ફટકારાયો

મુંબઈઃ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યુપી વોરિયર્સ સામેની વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) મેચ દરમિયાન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દિલ્હી કેપિટલ્સની અરુંધતી રેડ્ડીને તેની મેચ ફીના 10% દંડ ફટકારવામાં આવ્યો છે. અરુંધતિ પર WPLની આચાર સંહિતાની કલમ 2.5 હેઠળ લેવલ 1નો ગુનો લાગૂ કરવામાં આવ્યો છે, જે મેચ દરમિયાન અપમાનજનક ભાષા, ક્રિયાઓ અથવા હાવભાવનો ઉપયોગ […]

ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો ઋષભ પંત, દિલ્હી કેપિટલ્સની આ મેચમાં ભાગ લીધો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ક્રિકેટના મેદાનમાં વાપસી કરી લીધી છે. ડિસેમ્બર 2022માં કાર એક્સિડન્ટમાં ખરાબ રીતે ઘાયલ થયેલા પંત પહેલી વાર ક્રિકેટના મેદાનમાં વાપસી કરી છે. તેણે તેની IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સની પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધો હતો. વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત કર્ણાટકના અલૂરમાં તેની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ તરફથી […]

દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો,ઋષભ પંત IPL 2023માંથી બહાર

મુંબઈ:IPL 2023ની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે.વાસ્તવમાં, વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત, જે તાજેતરમાં કાર અકસ્માતનો શિકાર બન્યો હતો, તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.પંત દિલ્હીનો સુકાની હતો, હવે તેની બહાર થવું ફ્રેન્ચાઇઝી માટે મોટું નુકસાન છે.સૌરવ ગાંગુલીની તાજેતરમાં દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેણે માહિતી આપી હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code