આઈપીએલ 2025: કેવિન પીટરસનને દિલ્હી કેપિટલ્સ ટીમમાં મહત્વની જવાબદારી નીભાવશે
નવી દિલ્હીઃ IPL 2025 શરૂ થવામાં હવે બહુ સમય બાકી નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટુર્નામેન્ટની 18મી સીઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સે એક મોટી જાહેરાત કરી છે. ગુરુવારે, ફ્રેન્ચાઇઝીએ જાહેરાત કરી કે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસન આગામી ટુર્નામેન્ટ પહેલા ટીમમાં જોડાશે. તે IPL 2025 માં મેન્ટર તરીકે ટીમનો ભાગ […]