દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે અલ-ફલાહ યુનિવર્સિટી સામે બે અલગ અલગ FIR નોંધી
નવી દિલ્હી: દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે અલ-ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ બે અલગ-અલગ FIR નોંધી છે. એક FIR છેતરપિંડી અને બીજી બનાવટની કલમો હેઠળ નોધાઈ છે.દિલ્હી પોલીસના સૂત્રના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે ગઈકાલે રાષ્ટ્રીય રાજધાની ઓખલામાં અલ-ફલાહ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. દિલ્હી પોલીસે યુનિવર્સિટીને નોટિસ પણ જારી કરી છે અને કેટલાક દસ્તાવેજો માંગ્યા છે.પોલીસે જણાવ્યું હતું […]


