મહારાષ્ટ્ર બાદ આ રાજ્યમાં પણ લોકડાઉનનો ભય – કોરોનાના કેસમાં થઈ રહ્યો છે વધારો
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 400 થી વધુ કેસ નોંધાયા સક્રિય કોરોનાના કેસો 20 હજારને પાર પહોંચ્યા દિલ્હી – સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીએ લોકોનું જીવન અસ્ત વ્યસ્ત કર્યું હતું, ઘીરે ઘીરે સ્થિતિ સામાન્ય પણ થતી જોવા મળી હતી, જો કે, ફરી એક વખત દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે,ત્યારે હવે દેશની […]