દિલ્હીમાં ભૂકંપના આંચકા બાદ CM કેજરીવાલે કહ્યું, ‘મને આશા છે તમે બધા સુરક્ષિત હશો’
દિલ્હીમાં અનુભવાયા ભૂકંપના આચંકા કેજરિવાલે કહ્યું મને આશા છે તમે બધા સુરક્ષિત હશો દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં મોડી રાત્રે ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા આ સહીત સમગ્ર ઉત્તર ભારત અને નેપાળમાં પણ ભૂકંપના આચંકાઓ આવ્યા હતા ત્યારે ભૂકંપના આચંકાની ઘટના બાદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલે લોકોની ચિંતા કરી હતી. સીએમ કેજરિવાલે મંગળવાર અને બુધવારે મધ્યરાત્રિએ દિલ્હી-NCRમાં ભૂકંપના […]