આપ’ના નેતા અને દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા વડોદરામાં શિક્ષકો સાથે કરશે સંવાદ
વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં સત્તા મેળવવા માટેના મરણિયા પ્રયાસો શરૂ કર્યા છે. આમ આદમી પાર્ટી પાસે હાલ દિલ્હી અને પંજાબમાં સરકાર છે. જેમાં દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રે સારૂ કામ કર્યું હોવાથી હિલ્હીના શિક્ષણના મોડેલને રજુ કરવામાં આવી રહ્યું છે. આપના અગ્રણી અને […]