1. Home
  2. Tag "Delhi Elections"

દિલ્હી ચૂંટણી: ભાજપે કેજરીવાલને ‘શીશમહલવાલા આદમ-એ-આઝમ’ કહેતું પોસ્ટર બહાર પાડ્યું

નવી દિલ્હીઃ દિલ્હી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (BJP) એ આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને શીશમહલના ‘આપદા-એ-આઝમ’ ગણાવ્યા છે. ભાજપે શનિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટર બહાર પાડ્યું અને કેજરીવાલને શીશમહલના ‘આદમ-એ-આઝમ’ કહ્યા હતા. દિલ્હી ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલ આ પોસ્ટર ફિલ્મ “જોધા અકબર” નું સંપાદિત પોસ્ટર છે અને તેમાં શ્રી […]

દિલ્હી ચૂંટણીઃ પૂર્વાંચલના લોકો મામલે ભાજપાએ કેજરિવાલ ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દિલ્હી પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ વિરુદ્ધ જારી કરાયેલી પોસ્ટ પર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP) પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે કેજરિવાલ સત્તા જવાના ડરથી માનસિક સંતુલન ગુમાવી ચુક્યાં છે. સચદેવાએ શુક્રવારે પાર્ટીના રાજ્ય મુખ્યાલય ખાતે પત્રકારોને સંબોધન […]

દિલ્હી ચૂંટણીઃ I.N.D.I.A માં ભંગાણ, SP બાદ હવે TMCએ પણ કોંગ્રેસને બદલે AAPને સમર્થન જાહેર કર્યું

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય તાપમાન વધ્યું છે, ઈન્ડિ ગઠબંધનમાં ભંગાણની શકયતાઓ જોવા મલી રહી છે. ચૂંટણી પંચે મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના શેડ્યૂલની જાહેરાત કરી હતી, ત્યારબાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપને હરાવી જોઈએ. ટીએમસી નેતા કુણાલ ઘોષે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code