ઐશ્વર્યા રાય બાદ અભિષેક બચ્ચન પણ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા, જાણો શું છે મામલો
બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચને પોતાના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરવા અને પોતાના નામ, ફોટો, અવાજ અને પ્રદર્શનનો દુરુપયોગ રોકવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસની સુનાવણી કરતી વખતે, દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જો અભિષેકની ટીમ ચોક્કસ URL લિંક્સ પ્રદાન કરે છે, તો ગૂગલને આદેશ આપીને આવી સામગ્રી દૂર કરી શકાય છે. કોર્ટે સ્પષ્ટ […]