વોટ્સએપથી બૂક કરો દિલ્હી મેટ્રોની ટિકિટ, તહેવારોની સિઝનમાં લાંબી કતારોમાંથી રાહત મળશે
દિલ્હી: રાજધાની દિલ્હી મેટ્રોમાં હંમેશા ભારે ભીડ જોવા મળે છે. કેટલીકવાર સવાર અને સાંજના પીક ટાઇમ દરમિયાન આ પર મુસાફરી કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તહેવારોની સિઝનમાં મુસાફરોની ભીડ અનેકગણી વધી જાય છે. આવા સમયે મેટ્રો સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પર પણ લાંબી લાઈનો જોવા મળે છે. જો તમારે પણ મેટ્રોની ટિકિટ માટે દરરોજ […]


