મેટ્રો કર્મીનો દરેક મેટ્રો સ્ટેશનો પર સૌથી ઝડપી યાત્રા કરવાનો અનોખો રેકોર્ડ, ગિનીઝ બૂકમાં નોંધાયું નામ
દિલ્હી મેટ્રોના કર્મીનો અનોખો રેકોર્ડ ઓછા સમયમાં વધુ યાત્રા કરવાનો રેકોર્ડ બનાવ્યો નવી દિલ્હી: દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દરરોજ નવા રેકોર્ડ સ્થાપિત કરતા રહે છે. આ વખતે દિલ્હી મેટ્રોના એક કર્મચારીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે મેટ્રોના તમામ સ્ટેશનો પર સૌથી ઓછા સમયમાં મુસાફરી કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. DMRC employee Prafull Singh has entered […]


