1. Home
  2. Tag "Delhi Pollution"

રાજધાનીમાં ગંભીર પ્રદુષણને અટકાવવા માટે એક્શન પ્લાન રેડી – 1લી ઓક્ટોબરથી લાગશે આ પ્રકારના પ્રતિબંધો

રાજધાનીમાં ગંભીર પ્રદુષણને લઈને એક્શન પ્લાન રેડી 1લી ઓક્ટોબરથી લાગી શકે છે પ્રતિબંધો શિયાળાની શરુઆત પહેલા જ રાજધાની દિલ્હીમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે, ત્યારે ગંભીર પ્રકારના પ્રદુષણને લઈને દિલ્હીની સરકારે  એક્શન પ્લાન રેડી કર્યો છે.જે પ્રમાણે હવે આવતા મહિને એટલે કે 1 ઓક્ટોબરથી દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના અમલીકરણ સાથે, વાહનવ્યવહાર વિભાગ વાહનોના પ્રદૂષણને રોકવા […]

દિલ્હીમાં આજથી ધોરણ 6 થી 12 ના વર્ગો શરૂ,કોરોનાની ગાઈડ લાઈનનું કરવું પડશે પાલન

દિલ્હીમાં આજથી ધોરણ 6 થી 12 ના વર્ગો શરૂ 27 ડિસેમ્બરથી શરૂ થશે જુનિયર વર્ગો કોરોનાની ગાઈડ લાઈનનું કરવું પડશે પાલન દિલ્હી:રાજધાની દિલ્હીમાં ઘટેલા પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને શનિવારે એટલે કે આજથી ધોરણ 6 થી 12 સુધી શાળાઓને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત 27 ડિસેમ્બર 2021 થી જુનિયર વર્ગો માટે ઑફલાઇન વર્ગો […]

દિલ્હીમાં પ્રદૂષણે તોડ્યો 4 વર્ષનો રેકોર્ડ,નવેમ્બરમાં 10 દિવસ સુધી પ્રદૂષણનું સ્તર ખતરનાક રહ્યું

દિલ્હીમાં વાયુ પ્રદુષણનો કહેર પ્રદૂષણે તોડ્યો 4 વર્ષનો રેકોર્ડ નવેમ્બરમાં 10 દિવસ સુધી પ્રદૂષણનું સ્તર ખતરનાક રહ્યું  દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં આ વર્ષે નવેમ્બર સૌથી ખરાબ રહ્યો હતો. જ્યાં હવા માં શ્વાસ લેવું પૂરો મહિનો મુશ્કેલી ભર્યું રહ્યું,જેમાં 11 દિવસ કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના મોનિટર પર 11 દિવસ ગંભીર રીતે પ્રદૂષિત હવા દર્શાવે છે. પરંતુ, ઝેરી […]

દિલ્લીમાં વધારે ઝડપથી પવન ફૂંકાવાને કારણે પ્રદૂષણનું સ્તર સુધર્યું

દિલ્લીમાં હવા બની રાહતમય પવન ફૂંકાવાને કારણે બન્યું લોકોને પ્રદૂષણથી રાહત દિલ્લીમાં પ્રદૂષણનું સ્તર એટલું વધી ગયું હતુ કે તેના કારણે લોકો પર જોખમ આવી ગયું હતું, એર ક્વોલિટી ઈન્ડેક્ષ અતિજોખમી સ્તર પર પહોંચી ગયો હતો પણ હવે તેમાં થોડો સુધારો જોવા મળ્યો છે. દિલ્લીમાં વધારે ઝડપથી પવન ફૂંકાવાને કારણે પ્રદૂષણનું સ્તર સુધર્યું છે. ભારતીય […]

દિલ્હી-એનસીઆરની હવા ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં!, આજે પણ AQI 355 પર

દિલ્હી-એનસીઆરની હવા ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં! આજે પણ AQI 355 પર 21 થી 23 નવેમ્બર વચ્ચે રાહત મળવાની અપેક્ષા દિલ્હી : દેશની રાજધાની દિલ્હી અને NCRના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ હજુ પણ ગંભીર છે. SAFAR-India અનુસાર, શનિવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) પણ ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં 355 પર હતો. આ પહેલા શુક્રવારે પણ હવાની ગુણવત્તા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code