દિલ્હીથી વડોદરાની બે ફ્લાઈટ્સ ખરાબ હવામાનને લીધે રદ કરાતા પ્રવાસીઓ અટવાયા
વડોદરા, 31 ડિસેમ્બર 2025: Two flights from Delhi to Vadodara cancelled due to bad weather ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસભર્યા વાતાવરણને લીધે વિમાની સેવાને અસર પહોંચી રહી છે. દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનના કારણે આજે સવારે દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સની બે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જેના કારણે વડોદરાથી […]


