1. Home
  2. Tag "delhi"

દિલ્હીમાંથી બે હજાર કરોડની કિંમતનું કોકીન ઝડપાયું, ચારની ધરપકડ

સમગ્ર નેટવર્ક મીડલ ઈસ્ટથી ઓપરેટ થતું હતું પોલીસે નાર્કો ટેરર અંગલથી તપાસ શરૂ કરી નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે આજે ડ્રગ્સની મોટા ખેપનો પર્દાફાશ કર્યો છે. લગભગ 500 કરોડથી વધારે કોકીન જપ્ત કરું છે. જેની કિંમત લગભગ 2 હજાર કરોડ માનવામાં આવે છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલએ આ કાર્યવાહી કરી હતી. પોલીસે કોકીનના જથ્થા સાથે ચાર […]

દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની સુરક્ષા વધારાઈ, તમામ માર્ગો બંધ કરાયાં

ઈઝારયલી દૂતાવાસ પાસે દેખાવો અટકાવવા પ્રયાસો શરૂ કરાયાં સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ નવી દિલ્હીઃ મીડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે શરૂ થયેલું યુદ્ધ હવે વિસ્તર્યું છે, હવે આ યુદ્ધમાં ઈરાને પણ ઝંપલાવ્યું છે. ઈઝરાયલે સીરિયા અને લેબનોન બાદ હવે ઈરાનમાં બેઠેલા આતંકીઓના આકાઓને ખતમ કરવા માટે  પ્રતિજ્ઞા લીધી છે. દરમિયાન ભારતની […]

સીએમ આતિશીએ દિલ્હીના રસ્તાઓનું કર્યું નિરીક્ષણ, PWDને આપ્યા નિર્દેશ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ જાહેર બાંધકામ વિભાગ (PWD)ના અધિકારીઓને તમામ રસ્તાઓના સમારકામનું કામ વહેલી તકે અને યુદ્ધના ધોરણે હાથ ધરવા સૂચના આપી છે. આતિશીએ અધિકારીઓ સાથે સોમવારે NSIC ઓખલા, મોદી મિલ ફ્લાયઓવર, ચિરાગ દિલ્હી, તુગલકાબાદ એક્સટેન્શન, મથુરા રોડ, આશ્રમ ચોક અને આશ્રમ અંડરપાસના રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન તેમણે જોયું કે, રસ્તાઓ જર્જરિત હાલતમાં […]

દિલ્હીના સીએમ તરીકે આતિશી 21મી સપ્ટેમ્બરના શપથગ્રહણ કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસનો સામનો કરી રહેલા અરવિંદ કેજરિવાલે મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા નવા મુખ્યમંત્રી તરીકે આતિશીની પસંદગી કરી છે. હવે તેઓ આગામી 21મી સપ્ટેમ્બરના રોજ સીએમ પદના શપથ ગ્રહણ કરે તેવી શકયતા છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાએ રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીલયને પત્ર મોકલીને 21મી સપ્ટેમ્બરના રોજ આતિશીને સીએમ […]

હું પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાની રમતનો ભાગ બનવા આવ્યો નથીઃ કેજરિવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પાર્ટીના નેતાઓને સંબોધતા કહ્યું, “જ્યારે હું જેલમાં હતો ત્યારે ભાજપના લોકોએ પૂછ્યું હતું કે કેજરીવાલે તેમના પદ પરથી રાજીનામું કેમ નથી આપ્યું. તેઓએ વિપક્ષના તમામ લોકો પર કેસ દાખલ કર્યા. આજે દિલ્હીમાં અમે ઘણું કરી શકીએ છીએ કારણ કે અમે પ્રામાણિક છે આ લોકો અમારી પ્રામાણિકતાથી ડરે છે કારણ કે […]

અરવિંદ કેજરિવાલ સીએમ કાર્યાલયમાં જઈ શકશે નહીં, સુપ્રીમ કોર્ટની શરત

લીકર પોલીસી કેસમાં કેજરિવાલનો જામીન ઉપર છુટકારો સુપ્રીમ કોર્ટે શરતોના આધારે મંજુર રાખ્યા જામીન કેજરિવાલ સરકારી ફાઈલ ઉપર સહી કરી શકશે નહીં નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરિવાલને જામીન આપ્યા છે. ED કેસમાં તેમને પહેલા જ જામીન મળી ગયા હતા, હવે […]

ઉત્તરભારતમાં ભારે વરસાદ, દિલ્હી, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં રેડ એલર્ટ

નવી દિલ્હીઃ દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારો વરસાદમાં તરબોળ છે. છેલ્લા 48 કલાકથી ક્યારેક મધ્યમ તો ક્યારેક ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ દિલ્હી-એનસીઆરમાં કોઈ રાહત મળતી દેખાતી નથી. આજનો વરસાદ ઉત્તરાખંડમાં તબાહી મચાવી શકે છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પણ આ જ […]

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ધરા ધ્રુજી, લોકોમાં ભય ફેલાયો

ભૂકંપના આંચકાની તીવ્રતા 5.8 નોંધાઈ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનમાં નોંધાયું નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી- NCR સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર પાકિસ્તાન હતું. ભૂકંપના આંચકામાં કોઈ જાનહાની થઈ નહીં હોવાનું જાણવા મળે છે. દિલ્હી-એનસીઆર […]

દિલ્હીમાં વૃદ્ધોની અટવાયેલી પેન્શન બેંક ખાતામાં જમા થઈ રહી છેઃ મંત્રી આતિશી

મંત્રી આતિશીએ કેન્દ્ર સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર 5 મહિનાથી કેન્દ્ર સરકારે પેન્શન અટકાવ્યાનો લગાવ્યો આરોપ નવી દિલ્હીઃ દિલ્હીના નાણાં પ્રધાન આતિશીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં વૃદ્ધોને હવે પેન્શન મળવાનું શરૂ થઈ ગયું છે અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર દ્વારા છેલ્લા પાંચ મહિનાથી તેને રોકવામાં આવ્યો હતો. આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર […]

ઉત્તરભારતમાંથી અલ કાયદાના આતંકી મોડ્યુઅલનો પર્દાફાશ

દિલ્હી, ઝારખંડ અને યુપી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં થયો પર્દાફાશ ભારતમાં આતંકી ઘટનાને અંજામ આપવાનું રચાયું હતું કાવતરુ આતંકવાદીઓને હથિયારોની તાલીમ અપાયાનું તપાસમાં ખુલ્યું નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકવાદી સંગઠન અલ કાયદાથી પ્રેરિત આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code