1. Home
  2. Tag "delhi"

વાયુ પ્રદુષણને લઈને દિલ્હી સખ્ત – દિલ્હી એનસીઆરમાં હવે માત્ર EV, CNG અને BS-6 ડીઝલ બસ જ રસ્તાઓ પર દોડશે

દિલ્હીઃ દિલ્હીમાં શિયાળો આવતાની સાથએ જ પ્રદુષણ વઘવા લાગે છે આવી સ્થિતિમાં સરકાર દ્રારા અનેક પગલા લેવામાં આવે છએઐ તો પ્રદુષણ કંટ્રેલ બોર્ડ દ્રારા પણ અનેક પ્રતિબંઘો લગાવીને પ્રદુષણ પર કાબુ મેળવવાના પ્રયત્ન કરવામાં આવતા હોય છે ત્યારે વિતેલા દિવસે મળેલી બેઠકમાં પ્રદુષણને લઈને કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન  આવતા […]

હરિયાણા-દિલ્હીના શહેર/નગર વચ્ચેની બસ સેવાઓ નું સંચાલન EV/CNG/BS-6 બસોના માધ્યમથી કરાશે

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)ની અંદર કાર્યદક્ષ અને સ્વચ્છ જાહેર પરિવહન સેવાઓને મજબૂત કરવાનાં ઉદ્દેશ સાથે એનસીઆર અને એની આસપાસનાં વિસ્તારોમાં હવા ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (સીએક્યુએમ)એ હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ (યુપી)ની રાજ્ય સરકારોને દિલ્હી અને એનસીઆરમાં અન્ય શહેરો/નગરોને સેવા આપતી આંતર-શહેર/આંતર-રાજ્ય બસ સેવાઓનાં સંબંધમાં લક્ષિત સમયમર્યાદાનો કડક અમલ કરવા સૂચના આપી છે. રાજ્યો માટે લક્ષિત સમયમર્યાદા […]

ઔદ્યોગિક પ્રદૂષણને લઈને દિલ્હી સખ્ત, એક મહિના સુધી ખાસ અભિયાન ચલાવશે આ માટે 66 ટીમો તૈનાત કરાઈ

દિલ્હીઃ શિયાળો આવતાની સાથએ જ દિલ્હીની હવામાં પ્રદુષણનું સ્તર વઘવા લાગે છે ક્યાક પરાળઈ બાળવાની ઘટનાઓમાં તો વળી આજુબાજુ ઔધોગિક કંપનીઓના કારણે જો કે આ વખતે દિલ્હીમાં ઉદ્યોગ કંપનીઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે પ્રાપ્ત માહિતી પ્રમાણેલ રાજધાનીમાં હવાના પ્રદૂષણમાં ઔદ્યોગિક પ્રદૂષણ પણ ફાળો આપે છે. જેને પહોંચી વળવા માટે દિલ્હી સરકાર સખ્ત […]

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભાગેડુ આર્મ્સ ડીલર ભંડારીની દિલ્હીમાં પ્રોપર્ટી જપ્ત કરી

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ યુકે સ્થિત આર્મ્સ ડીલર સંજય ભંડારી વિરુદ્ધ ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસમાં દક્ષિણ દિલ્હી સ્થિત તેની મિલકતનો કબજો લીધો હતો. EDએ કહ્યું કે આ મિલકત પંચશીલ પાર્કમાં પંચશીલ શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી છે. EDએ આ બિન-અસ્તિત્વ ધરાવતી કંપનીને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના રેકોર્ડમાંથી હટાવી દીધી છે. EDની જાહેર સૂચના અનુસાર, આ […]

દિલ્હી બાદ હવે મુંબઈની આબોહવા થઈ ખરાબ,જાણો અહીં શું છે એર ક્વોલિટી ઈન્ડેક્સ

મુંબઈ: મુંબઈમાંથી ચોમાસું જતાંની સાથે જ અને હળવા વરસાદ પછી હવાની ગુણવત્તામાં ઘટાડો થવા લાગ્યો છે. પવનની ગતિના અભાવે નાના કણો લાંબા સમય સુધી વાતાવરણમાં રહે છે જેના કારણે સવારે ધુમ્મસ જોવા મળે છે. દિલ્હીની સાથે હવે મુંબઈની હવા પણ પ્રદૂષિત થવા લાગી છે.બુધવાર એટલે કે 18 ઓક્ટોબરના રોજ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) વિસ્તારમાં […]

દેશમાં સૌથી વધારે સુપર રિચ મહાનુભાવો મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે, બીજા ક્રમે દિલ્હી

નવી દિલ્હીઃ દેશના મોટાભાગના સુપર રિચ મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે, જે બાદ રાજધાની દિલ્હીમાં સૌથી વધારે ઘનાઢ્ય વ્યક્તિઓ છે. મહારાષ્ટ્રમાં 391 ધનાઢ્યો વસવાટ કરે છે. રાજધાની દિલ્હી 199 લોકો રિચ  છે જેમની નેટવર્થ 30 ઓગસ્ટ, 2023 સુધીમાં રૂ. 1000 કરોડથી વધુ છે. દિલ્હીના અતિ સમૃદ્ધ લોકો પાસે 16,59,500 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમાં સૌથી ધનિક […]

દિલ્હીના વાતાવરણમાં પલટો, ઘીમી ઘારે વરસાદ પડતા તાપમાનમાં ઘટાડો નોંઘાયો

દિલ્હીઃ દેશની રાજઘાની દિલ્હીમાં શિયાળાની શરુઆત પહેલા જ જાણે મોસમમાં પલટો આવ્યો છએ અહી અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંઘાયો છે,જેને કારણે તાપમાન જે ગરમ રહેતું હતું તેમાં ઠંડક પ્રસરી છે દિલ્હી વાસીઓને ગરમીમાં રાહત મળી છે. જ્યા એક તરફ ચોમાસાએ વિદાય લીઘી છે ત્યા બીજી તરફ દિલ્હીમાં જાણો ચોમાસાનું આગમન જોવા મળ્યું છે. રાજધાની દિલ્હીમાં […]

દિલ્હીની હવા સતત ચોથા દિવસે પણ રહી ખરાબ, જાણો આજનું હવામાન કેવું રહેશે

દિલ્હી: હવામાનમાં ફેરફારની શરૂઆત સાથે દિલ્હીનું વાતાવરણ ફરી એક વખત બગડવા લાગ્યું છે દર વર્ષે, ઠંડીના આગમન પહેલા જનતાથી લઈને સરકાર સુધી દરેક વ્યક્તિ આ શ્વસન સંકટથી પરેશાન છે. હવે ફરી એકવાર દિલ્હીમાં આવું જ વાતાવરણ સર્જાવા લાગ્યું છે. દિલ્હીની હવામાં પ્રદૂષિત કણોનું પ્રમાણ વધવા લાગ્યું છે. દિલ્હીની હવાની સ્થિતિ દિલ્હીની હવાની ગુણવત્તા રવિવારે સતત […]

ઈઝરાયેલથી ભારતીય નાગરિકોનો ચોથો જથ્થો દિલ્હી પહોંચ્યો

દિલ્હી: ઈઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી માટે મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલું ઓપરેશન અજય આજે ચોથા જથ્થા સાથે દિલ્હી પહોંચી ગયું છે. ઇઝરાયેલ છોડવા ઇચ્છુક 274 ભારતીય નાગરિકોનું એક જૂથ શનિવારે એક વિશેષ ફ્લાઇટ દ્વારા નવી દિલ્હી પહોંચ્યું હતું.પોતાના દેશની ધરતી પર પગ મૂકતાની સાથે જ લોકોએ ભારત સરકારનો આભાર માન્યો હતો. […]

આજથી દિલ્હીમાં DMS દૂધનો પુરવઠો બંધ,FSSAIએ લાયસન્સ રદ કર્યું

દિલ્હી:રાજધાની દિલ્હી મિલ્ક સ્કીમ (DMS) શનિવારથી દૂધ સપ્લાય કરી શકશે નહીં. દૂધમાં ભેળસેળ મળ્યા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના પ્રાદેશિક એકમે દિલ્હી દૂધ યોજનાનું લાઇસન્સ રદ કરી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડીએમએસ દૂધમાં કોસ્ટિક સોડા મળી આવ્યો છે. આ મામલે શુક્રવારે એક આદેશ જારી કરવામાં આવ્યો હતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code