1. Home
  2. Tag "delhi"

G20 પહેલા દિલ્હીના રસ્તાઓ પર દોડશે 400 નવી ઇલેક્ટ્રિક બસો,કેજરીવાલ અને LG એ બતાવી લીલી ઝંડી  

દિલ્હી: G20 સમિટની બેઠક પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આજે ​​દિલ્હીમાં 400 નવી ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી હતી. દિલ્હીમાં હવે કુલ 800 ઇલેક્ટ્રિક બસો છે. આ સાથે, દિલ્હી ભારતમાં સૌથી વધુ ઈલેક્ટ્રિક બસો ધરાવતું શહેર બની ગયું છે. 400 ઈ-બસના સમાવેશ પર દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું, ‘દિલ્હીમાં યોજાનારી […]

સીએમ યોગી આદિત્યનાથ દિલ્હીમાં પીએમ મોદીને મળશે,રામ મંદિરના ઉદ્ઘાટન માટે આપશે આમંત્રણ

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 5 સપ્ટેમ્બર એટલે કે આજરોજ દિલ્હી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. સૂત્રોને ટાંકીને સમાચાર છે કે યોગી આદિત્યનાથ અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન અને પૂજા માટે પીએમ મોદીને આમંત્રણ આપશે. યોગી આદિત્યનાથ બેઠક દરમિયાન રામ મંદિર સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી શકે છે. રામ મંદિરમાં […]

દિલ્હી: G-20 સમિટને કારણે 300 થી વધુ ટ્રેનો રદ,રેલ્વેએ ઘણી ટ્રેનો ડાયવર્ટ કરી

300 થી વધુ ટ્રેનો રદ  G-20 સમિટને કારણે રદ  જુઓ લિસ્ટ  દિલ્હી: ઉત્તર રેલ્વેએ 300 થી વધુ ઇન્ટરસિટી અને એક્સપ્રેસ ટ્રેનોની યાદી બહાર પાડી છે જેની કામગીરી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરના રોજ યોજાનારી G-20 સમિટને કારણે પ્રભાવિત થશે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા વ્યવસ્થા માટે ચાલી રહેલી સલાહને ધ્યાનમાં રાખીને આ ટ્રેનોને 8 […]

ભારતમાં ઓગસ્ટ મહિનો સૌથી સૂકો રહ્યોઃ દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં સામાન્ય કરતાં 50% કરતાં વધુની નોંધપાત્ર ખાધ

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ભારે વરસાદને પગલે હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. તેમજ જનજીવનને ભારે અસર થઈ હતી. જો કે, લાંબા સમયથી વરસાદે વિરાદ લીધો છે. દરમિયાન ઓગસ્ટ 2023નો મહિનો સૌથી સૂકો રહ્યો છે, જેમાં સમગ્ર દેશમાં સામાન્ય કરતાં લગભગ 30% વરસાદની ખાધ છે અને દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં […]

G-20 સમિટ માટે દિલ્હીમાં સખ્ત સિક્યોરિટી બંદોબસ્ત, દિલ્હી પોલીસ ખાખીમાં નહી પરંતુ બ્લુ સૂટમાં જોવા મળશે

દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે અનેક બેઠકો યોજાઈ ચૂકી છે અને આવનારી 9 10 સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે જી 20 સમિટ યોજાવા જઈ રહી છએ જેમાં વિદેશના મંત્રીઓ અને નેતાઓની ઉપસ્થિતિ જોવા મળેશે આ તમામ લોકોની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવતા અત્યારથી જ દિલ્હી પોલીસે ખાસ […]

દિલ્હીમાં લાઈસન્સ વગર ઓનલાઈન દવા વેચનારાઓ સામે કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટનો સરકારને નિર્દેશ

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને લાઇસન્સ વગર ઓનલાઈન દવા વેચનારાઓ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્રને છ સપ્તાહમાં ઓનલાઈન દવાઓના ગેરકાયદે વેચાણ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા પણ કહ્યું છે. આ કેસની આગામી સુનાવણી 16 નવેમ્બરે થશે. મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયાધીશ સંજીવ નરુલાની બેંચ સમક્ષ કેન્દ્રએ કહ્યું કે, […]

રાજઘાની દિલ્હીમાં જી 20 સમિટને લઈને કડક સુરક્ષા , ‘પેરાગ્લાઈડર’, હોટુ

દિલ્હીઃ આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે દેશના 200 જેટલા શહેરોની ઓળખ કરીને ઠેર ઠેર બેઠકો યોજાઈ રહી છએ ત્યારે આવનારા મહિના સપ્ટેમ્બરમાં જી 20 સમિટ દિલ્હીમાં યોજાનાર છે જેને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે વિદેશથી આવતા મહેમાનોની સુરક્ષામાં કોઈ ચૂંક ન થાય તે માટે […]

G-20 સમિટને લઈને દિલ્હી ફૂલોથી શણગારાશે, 6.75 લાખ ફૂલો વઘારશે દિલ્હીના માર્ગોની શોભા

દિલ્હીઃ-  આ વર્ષે ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે ભારત જી 20ને લઈને હવે દિલ્હી પણ સજ્જ થઈ ગયું છે. સપ્ટેમ્બરની 9 અને 10 તારીખે જી 20 સમિટ દિલ્હીમાં યોજાવા જઈ રહી છે ત્યારે દિલ્હીમાં ત્યારથી તૈયારીઓ કરવામાં આવી છે દિલ્હીને ફૂલોથી સજાવવાની તૈયારીઓ પણ થઈ રહી છે. જાણકારી પ્રમાણે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાનારી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં B-20 સમિટને સંબોધિત કરી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં B-20 સમિટને સંબોધિત કરી હતી. આ સમિટમાં 55 દેશોના બિઝનેસ લીડર્સ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, ભારતે કોરોનાના સમયગાળા દરમિયાન કરોડો લોકોના જીવ બચાવ્યા. ભારતે 150 દેશોમાં દવાઓ પહોંચાડી. આપત્તિ આપણને કંઈક અથવા બીજું શીખવે છે. સમગ્ર વિશ્વમાં લોકોમાં લોકોનો વિશ્વાસ વધારવાની જરૂર છે. આ ઉજવણી નવીનતાની છે. પીએમ મોદીએ […]

G-20 સમ્મેલનમાં સામેલ થનારા મહેમાનોને મળશે એડવાન્સ તબિબી સુવિઘાઓ – સ્વાસ્થ્ય કર્મીઓની રજાઓ પણ રદ કરાઈ

દિલ્હીઃ ભારત આ વર્ષ દરમિયાન જી 2-ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે વર્ષની શરુઆતથી આત્યરા સુઘી અનેક બેઠકો દેશના 200 જેટલા શહેરોમાં યોજાઈ ચૂકી છે ત્યારે હવે રાજઘાની દિલ્હીમાં જી 20 સમિય આવતા સપ્ટેમ્બર મહિનામાં યોજાવાની છે આ સમિટમાં ઉપસ્થિતિ વિદેશી મહેમાનોની સુવિઘાને લઈને દિલ્હી અત્યારથી સજ્જ થઈ ચૂક્યું છે આ સહીત હોસ્પિટલોમાં ઈમરજન્સી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code