રાજધાની દિલ્હીમાં યમુના નદીના સ્તરે ઐતિહાસિક સપાટી વટાવી – અનેક સ્થળો જળબંબાકાર બન્યા
દિલ્હી- છેલ્લા શનિવારના રોજથી સતત વરસી રહેલા વરસાદે રાજધાની દિલ્હીની હાલત ખરાબ કરી છે,યમુનાનદીનું સ્તર ઐતિહાસિક સપાટી વટાવી ગયું છે જેના કારણે તેના જળ દિલ્હીના અનેક સ્થળોમાં આવી પહોંચ્યા છે દિલ્હીના કેટલાક માર્ગો પર બોટ ચલાવવાનો વારો આવ્યો છે. આજરોજ ગુરુવારે સવારે છ વાગ્યે યમુનાનું જળસ્તર 208.46 મીટરે પહોંચ્યું હતું.યમુનાનું આ જળસ્તર આજ સુધીનો રેકોર્ડ […]


