ઓપરેશન કાવેરી હેઠળ સુડાનમાં ફસાયેલા ભારતીયોની પહેલી ટોળકી ભારત પોંહચી, પીએમ મોદી જીંદાબાદના દિલ્હી એરપોર્ટ પર નારા ગૂંજ્યા
ઓપરેશન કાવેરી અઁતર્ગત સુડાનમાંથી ભારતીયો દિલ્હી પહોંચ્યા દિલ્હી એરપોર્ટ પર ભારતીયોએ પીએમ મોદી જીંદાબાદના નારા લગાવ્યા દિલ્હીઃ- સુડાનમાં ફસાયેલા ભારતીયોને ભારત લાવવામાં આવી રહ્યા છએ આ માટે ઓપરેશન કાવેરી ચલાવવામાં આવ્યું છએ જે અંતર્ગત સુડાનમાં ફસાયેલા ભારતીયોને પહેલો જથ્થો વિતેલી રાત્રે દિલ્હી એરપોર્ટ પર આવી પહોચ્યો હતો, તમામ લોકોના ચહેરા પર હાશકારો જોવા મળ્યો હતો […]


