દિલ્હી, હરિયાણામાં આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડવેવની આગાહી- હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું
દિલ્હીમાં 3 દિવસ ભારે ઠંડી પડશે હવામાન વિભઙાગે યલો એલર્ટ આપ્યું દિલ્હીઃ- દેશભરમાં ભારે ઠંડી પડવાની શરુઆત થઈ ચૂકી છે, પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે દિલ્હી જેવા રાજ્યો હાલ ભારે ઠંડીનો સામનો કરી રહ્યા છે આવી સ્થિતિમાં આગામી ત્રણ દિવસ સુઘી રાજધાનીમાં શીતલહેર ફૂંકાશે.કારણ કે આજે વહેલી સવારથી જ દિલ્હી-એનસીઆરમાં સવારની ઠંડી વધતી જોવા મળી છે. […]


