CBI આજે દિલ્હીના નાયબ સીએમ મનીષ સિસોદિયાની કરશે પૂછરપછ – નિવાસસ્થાન પાસે ઘારા 144 લાગૂ કરાઈ
આજે સીબીઆઈ દિલ્હીના ઉપ સીએમની પૂછપરછ કરશે દારુ નિતી મામલ ેતેમની પૂછપરછ કરવામાં આવશે દિલ્હીઃ- આજ રોજ સોમવારે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની સીબીઆઈ રાષ્ટ્રીય રાજધાનીમાં એક્સાઈઝ નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં પૂછપરછ કરવામાં આવશે, આ મામલે સિસોદિયાને સમન્સ પાઠવવામાં આવ્યું છે. સીબીઆઈ અધિકારીઓે આપેલી માહિતી પ્રમાણે સિસોદિયાને સોમવારે સવારે 11 વાગ્યે […]


