દિલ્હીઃ સત્યેન્દ્ર જૈન મુદ્દે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના અરવિંદ કેજરિવાલને અણિયારા સવાલ
નવી દિલ્હીઃ મની લોન્ડ્રીંગ કેસમાં ઝડપાયેલા દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈનને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સીએમ અરવિંદ કેજરીવાલ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. સત્યેન્દ્ર જૈનના મંત્રી પદને લઈને અણિયારા સવાલ કર્યાં હતા. ભ્રષ્ટાચારના કેસનો સામનો કરી રહેલા જૈનના મુદ્દે આમ આદમી પાર્ટી અને દિલ્હીના સીએમ અરવિદ કેજરીવાલને ઘેરવાના પ્રયાસ કરવામાં આવ્યાં હતા. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું […]


