1. Home
  2. Tag "delhi"

દિલ્હીઃ પ્રાચીન હનુમાન મંદિરમાં સાંસદ નવનીત રાણાએ હનુમાન ચાલીસા કરી

મહારાષ્ટ્રમાં આજાન અને હનુમાન ચાલીસા વિવાદ વચ્ચે ભાજપના સાંસદ નવનીત રાણાએ આજે દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત હનુમાન મંદિર હનુમાન ચાલીસા વાંચી હતી. હનુમાન મંદિરમાં નવનીત રાણાની સાથે તેમના પતિ અને ભાજપના નેતા-કાર્યકરોએ પણ હનુમાન ચાલીસાનું પાઠન કર્યું હતું. ભાજપના સાંસદ નવનીત રાણાએ કહ્યુ હતુ કે, રાણા દંપતી કોઈના રિમોટ કંટ્રોલથી ચાલતા નથી, ભાજપના પણ નહીં. […]

દિલ્હી- મુંડકામાં અગ્નિકાંડ – પીએમ રાહત ફંડમાંથી મૃતકોને 2 લાખ રુપિયા અને ઘાયલને 50 હજારની સહાય અપાશે

વિતેલી સાંજે દિલ્હીના મુંડકામાં 3 માળની ઈમારતમાં આગની ઘટના આ આગમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા હાલ પણ લોકોની શોઘખોળ શરુ દિલ્હીઃ- વિતેલી સાંજે દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે સ્થિતિ ત્રણ માળની ઈમારતમાં આગ લાગવાની ઘટના બની હતી,  મુંડકા વિસ્તારમાં શુક્રવારે સાંજે એક ત્રણ માળની ઇમારતમાં ભીષણ આગમાં 27 લોકોના મોત થયા હતા. 50 લોકોને સુરક્ષિત […]

દિલ્હીમાં ત્રણ માળના કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા 27ના મોત

નવી દિલ્હીઃ  દેશની રાજધાની દિલ્હીમાં મેટ્રો સ્ટેશન નજીક આવેલી એક ત્રણ માળની બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નિકળતા 26 લોકોના મોત નિપજ્યા હતા. 10 જેટલા લોકો ગંભીરરીતે દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલા કરાયા છે. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રીગેડના લાશ્કરોએ ભારે જહેમત ઉઠાવી હતી. અને મોડી રાત્રે પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહ્યુ હતું.  […]

રાજધાની દિલ્હીમાં ભીષમ ગરમીની આગાહી – 13 મે થી લૂ વધવાની શક્યતાઓ

દિલ્હીવાસીઓએ ગરમીમા તપવું પડશે 13 મે થી ભારે લુ લાગવાની ઘારણા હવામાન વિભાગે ગરમીની આગાહી કરી દિલ્હીઃ- દેશભરમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે ગરમીએ તમામ રેક્રોડ તોડ્આ છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં ભારે ગરમી ચાલી રહી છે આવી સ્થિતિમાં આગામી 13 મેથી ભારે લૂની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજ રોજ બુધવારે દિલ્હીમાં […]

તેજિંદર બગ્ગાને હાઈકોર્ટમાંથી રાહત મળી, હવે 5 જુલાઈ સુધી ધરપકડ થઈ શકશે નહીં

તેજિંદર બગ્ગાને હાઈકોર્ટમાંથી રાહત 5 જુલાઈ સુધી ધરપકડ પર રોક ચંડીગઢ: પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં તેજિંદર બગ્ગાના ધરપકડ વોરંટ મામલે સુનાવણી શરૂ થઈ ગઈ છે. પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં જસ્ટિસ ચિત્કારાની કોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે. સુનાવણીની શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે હેબિયસ કોર્પ્સની અરજીમાં બગ્ગાનો ક્યાંય ઉલ્લેખ નથી. માત્ર પોલીસ અધિકારીઓનો ઉલ્લેખ છે. તે […]

કોરોનાની સાથે દિલ્હીમાં ડેન્ગ્યુનો પગ પેસારો,અત્યાર સુધીમાં આટલા કેસ નોંધાયા  

કોરોનાની સાથે ડેન્ગ્યુની દસ્તક એક સપ્તાહમાં એક કેસ નોંધાયો અત્યાર સુધીમાં 82 કેસ નોંધાયા   દિલ્હી:રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1,422 નવા કેસ નોંધાયા છે, જેના કારણે દૈનિક હકારાત્મકતા દર પણ 5.34 ટકા નોંધાયો છે. દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુનો વધુ એક કેસ નોંધાયો હતો અને આ વર્ષે અત્યાર સુધીમાં 82 કેસ નોંધાયા છે.રાજધાનીમાં […]

મંત્રી ડો.મનસુખ માંડવિયાએ દિલ્હી ખાતે લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજ અને એસોસિએટેડ હોસ્પિટલમાં નવા OPD/IPD બ્લોકનું ઉદ્ઘાટન કર્યુ

લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજ અને એસોસિએટેડ હોસ્પિટલમાં નવા OPD/IPD બ્લોકનું ઉદ્ઘાટન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ મનસુખ માંડવિયાએ કર્યું ઉદ્ઘાટન ઉદ્ઘાટન કાર્યક્રમમાં અનેક લોકો રહ્યા ઉપસ્થિત દિલ્હી:કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે ​​લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજ (LHMC) અને સંકળાયેલ હોસ્પિટલ, નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી […]

દિલ્હીઃ શાહીનબાગમાં ગેરકાયદે દબાણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હીઃ CAAના વિરોધમાં દેખાવાના મામલે સમગ્ર દેશમાં જાણીતા બનેલા શાહીન બાગમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા મુદ્દે ખળભળાટ મચી ગયો છે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જો કે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો. અસરગ્રસ્ત પૈકી કોઈએ અરજી કરી નથી પરંતુ રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવી છે. કોર્ટને આ બધા માટે […]

દિલ્હીમાં હવે રાતે 3 વાગ્યા સુધી મદિરાની મહેફિલ માણી શકાશે- દિલ્હી સરકાર ટૂંક સમયમાં આદેશ જારી કરશે

દિલ્હી સરકારનો નિર્ણય રાત્રે 3 વાગ્યા સુધી શરાબની દુકાનો રહેશે ખુલ્લી રેસ્ટોરન્ટ-બારની મજા અડધી રાત સુધી માણી શકાશે મજા દિલ્હીઃ- તાજેતરમાં દિલ્હીમાં મોડી રાત સુધી મદિરાપાનની દુકાનો ખુલ્લી રાખવા બાબતે ઘમાસાણ ચાલી રહ્યુંનહતું ત્યારે હવે દિલ્હી સરકારે એક નીતિગત નિર્ણય લીધો છે જેમાં બાર ઓપરેટરોને સવારે 3 વાગ્યા સુધી દારૂ આપવાની છૂટ આપવામાં આવશે.આ મામલે  […]

દિલ્હીમાં કોરોનાએ વધારી સરકારની ચિંતા – 1600થી વધુ નવા કેસ સાથે સંક્રમણ દર 5 ટકાથઈ વધ્યો

દિલ્હીમાં કોરોનાના કેસ વધ્યા કેસો વધતા સરકાની ચિંતા વધી દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છએ ત્યારે વધેલા કેસમાં દિલ્હીના કેસો 50 ટકા જોવા મળએ છે આ સાથે જ દિલ્હીમાં કોરોના કેસની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. દેશની રાજધાનીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.  જો વિતેલા દિવસને શુક્રવારની વાત કરીએ તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code