1. Home
  2. Tag "delhi"

દિલ્હીઃ કોરોનાકાળમાં સાયબર ક્રાઈમના બનાવોમાં વધારો, ગુનાખોરી ડામવા પોલીસે બનાવ્યો એકશન પ્લાન

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોન લોકોની જરૂરિયાત બની ગયો છે. તેમજ હવે લોકો સ્માર્ટફોનની મદદથી ઓનલાઈન બેંકીગ અને ઓનલાઈન પેમેન્ટની સુવિધાઓનો ઉપયોગ કરતા થઈ ગયા છે. બીજી તરફ સાયબર ઠગો પણ સક્રીય થયાં છે. દિલ્હીમાં કોરોનાની બીજી વેવ દરમિયાન દિલ્હીમાં સાયબર ક્રાઈમ વધ્યા હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. દિલ્હીમાં ગુનાખોરીને ડામવા માટે એક્શન […]

દિલ્હીમાંહવે 40થી વધુ વયના પોલીસ કર્મીઓના સ્વાસ્થયની તપાસ ફરજિયાત

દિલ્હીમાં 40થી વધુ ઉમંરના પોલીસ કર્મીઓની સ્વાસ્થય તપાસ થશે હવે આ ઉમંરના પોલીસ કર્મીઓ માટે ફરજિયાત તપાસ દિલ્હી- દેશના લોકોની સેવામાં સત જોતરાયેલા પોલીસ સ્ટાફ પોતાની ફિટનેસને જાળવવા માટે ઘણી મહેનત કરતા હોય છે, અને તે જરુરી છે, પોલીસ કર્મીઓનું જીવન ભાગદોળ વાળુંહોવાથી તેમનું પોતાની નોકરીમાં ફિટ રહેવું ખૂબ જરુરી બને છે,ત્યારે હવે દેશની રાજધાની […]

દિલ્હીમાં ગુનાખોરીમાં 15 ટકાનો વધારો, 21 ગેંગ એક્ટિવ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે. પોલીસના આંકડા અનુસાર એક વર્ષમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં સમગ્ર દિલ્હીમાં 21 જેટલી ગેંગ એક્ટિવ હોવાનું જાણવા મળે છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, દિલ્હીના અલગ-અલગ જિલ્લામાં 21 ગેંગ એક્ટિવ છે. વર્ષ 2021માં આ ગેંગના સાત જેટલા કુખ્યાત ગુનેગારોને […]

રાજધાની દિલ્હીમાં સોમવારથી નાઈટ કર્ફ્યૂ સહીત તમામ પ્રતિબંધો હટાવાશે

દિલ્હી બન્યુ કર્ફ્યૂ મૂક્ત તમામ પાબંધીઓ હટાવાઈ   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો હળવા થતાની સાથે જ અનેક પ્રકારની પાબંધીઓ હટાવી દેવામાં આવી રહી છે ત્યારે હવે રાજધાની દિલ્હી પણ કર્ફ્યૂ મૂક્ત બન્યું છે. દિલ્હીમાંથી હવે નાઇટ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે, તેની સાથે મુસાફરો હવે બસ અને મેટ્રોમાં ઉભા રહીને મુસાફરી કરી શકવાની છૂટ આપવામાં […]

દિલ્હીમાં વેપારીની પત્નીએ અનૈતિક સંબંધમાં પ્રેમી સાથે મળી ચોંકાવનારી ઘટનાને આપ્યો અંજામ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં દૂધના વેપારીની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવાના ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલીને આરોપીઓને ઝડપી લીધા હતા. વેપારીને પત્નીના અનૈતિક સંબંધોની જાણ થતા તેમણે સંબંધ ઉપર પૂર્ણ વિરામ મુકવા કહ્યું હતું. જો કે, પરિણીતાએ સંબંધ ઉપર પૂર્ણવિરામ મુકવાને બદલે પ્રેમી સાથે મળીને પતિનો કાંટો કાઢી નાખવાનું કાવતરુ ઘડ્યું હતું. એટલું જ […]

દિલ્હીઃ સરકારી સ્કૂલોમાં 12 હજારથી વધારે સ્માર્ટ ક્લાસરૂમનું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં એજ્યુકેશન ઈન્ફ્રાસ્ટ્રકચરને લઈને આજે મહત્વનો દિવસ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની સરકારી સ્કૂલોમાં 12000થી વધારે નવા સ્માર્ટ ક્લાસરૂમનું ઉદ્ઘાટન કર્યું છે. દિલ્હીમાં 240 સરકારી સ્કૂલમાં 12430 નવા સ્માર્ટ ક્લાસરૂમ જોડાયાં છે. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની સાથે નાયબ મુખ્યમંત્રી અને રાજ્ય શિક્ષણ મંત્રી મનિષ સિસોદીયા ઉપસ્થિત રહ્યાં હતા. દિલ્હી સરકારના […]

દિલ્હીના જૂના સીમાપુરી વિસ્તારમાં એક મકાનમાંથી વિસ્ફોટક સામગ્રી પકડાઈ

મકાનમાં ભાડે રહેનાર આરોપી ફરાર પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો એક મહિનામાં બીજી વખત મળી વિસ્ફોટક સામગ્રી નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ઓલ્ડ સીમાપુરી વિસ્તારમાં એક ઘરમાંથી ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝીવ ડિવાઈસ (આઈઈડી) ભરેલી બેગ મળી હતી. જેના પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બનાવની જાણ થતા જ બોમ્બ સ્કોવોડ અને નેશનલ સિક્યોરિટી (એનએસજી) ઘટના […]

દિલ્હીઃ સંત રવિદાસજી મંદિરના પુજારીએ પોતાની સમસ્યાથી વડાપ્રધાનને માહિતગાર કર્યાં, ગણતરીની મિનિટોમાં સમસ્યા દૂર કરાઈ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત રવિદાસજી જ્યંતિ પ્રસંગ્રે મંદિરના પુજારીની ઈચ્છા ગણતરીની મિનિટોમાં જ પૂરી કરી હતી. પીએમ મોદી સંત રવિદાસજી જ્યંતિ પ્રસંગ્રે દિલ્હીના સંત રવિદાસજી મંદિર ગયા હતા. આ દરમિયાન મંદિરના પુજારીએ પોતાની એક સમસ્યા વડાપ્રધાનને જણાવી હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરત જ એક વ્યક્તિને બોલાવીને મંદિરના પૂજારીની સમસ્યા દૂર કરવા […]

ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી બાદ પ્રથમ વખત રાજધાની દિલ્હીના 11 માંથી 10 જીલ્લાઓ ગ્રીનઝોનમાં 

ઓમિક્રોનની એન્ચ્રી બાદ પ્રથમ વખત રાજધાનીમાં રાહત 11 જીલ્લામાંથી 10 જીલ્લાઓ ગ્રીનઝોનમાં પહોચ્યા હાલ એક જીલ્લો હજી પણ ઓરેજ્ન ઝોનમાં છે   દિલ્હીઃ-કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહેલી જોઈ શકાય છે, દેશભરમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે ત્યારે ઓમિક્રોનની જ્યારથી દેશમાં એન્ટ્રી થઈ છે ત્યારથી આજ દિવસ સુધી રાજધાની દિલ્હીમાં  પ્રથમ વખત  11 માંથી 10 […]

51 વર્ષિય મહિલાને અઠવાડિયામાં 4 વખત હ્દયરોગનો હુમલો આવ્યો ,તેમ છત્તા પણ સ્વસ્થ થઈ

51 વર્ષિય મહિલાને 4 વાર આવ્યો હ્દયરોગનો હુમલો દિલ્હીની આ મહિલા હાલ તદ્દન સ્વસ્થ  દિલ્હીમાં ટીબીથી પીડિત 51 વર્ષીય મહિલાને અઠવાડિયામાં ચાર વખત કાર્ડિયાક અરેસ્ટ આવવા છત્તા તે હાલ સ્વસ્થ થઈ છે જો કે ડોક્ટર્સે તેના પાછળ સારી એવી મહેનત પણ કરી છે.જો કે ઘમું ઓછું ાવું જોવા મળે છે કે 4 એટેક બાદ કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code