દિલ્હીઃ બજેટ સત્રનો 31મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના ભાષણથી થશે આરંભ
નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે નાણામંત્રાલય દ્વારા અંતિમ તબક્કાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે બજેટ સત્ર 1 લી ફેબ્રુઆરીએ નહીં પરંતુ 31મી જાન્યુઆરીથી શરૂ થશે. આગામી બજેટ સત્રમાં કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોને સરકારને ઘેરવાની રૂપરેખા પણ તૈયાર કરી લીધી હોવાનું જાણવા મળે છે. બજેટમાં સરકાર દ્વારા ખેડૂતોને […]


