1. Home
  2. Tag "delhi"

રાજધાની દિલ્હીની હવા બની વધુ પ્રદુષિતઃ એક્યૂઆઈ પહોંચ્યો 400ને પાર

દિલ્હીમાં એક્યૂઆઈ 400ને પાર હવામાં વધ્યું પ્રદુષણનું પ્રમાણ દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હી પ્રદુષણ મામલે મોખરે હોય છે ત્યારે ફરીથી ઠંડી અને ધુમ્મસના કારણે દિલ્હીની હવા દિવાળી જેવી ઝેરી બનતી જોવા મળી રહી છે. શુક્રવાર સતત ચોથો દિવસ છે જ્યારે હવાની ગુણવત્તા સૂચકાંક 400 ની ઉપર ગંભીર શ્રેણીમાં રહ્યો હતો. દિવાળી પછી સતત ત્રણ દિવસ સુધી […]

કોરોના સંકટઃ દિલ્હીમાં નાલાત અને નવા વર્ષની ઉજવણી ઉપર પ્રતિબંધ

મુખ્યમંત્રી કેજરિવાલે કરી સમીક્ષા બેઠક દિલ્હીમાં અન્ય નિયંત્રણો પણ મુકાયાં દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ઓમિક્રોનનો ભય ફેલાયો છે. આ ઉપરાંત કોરોનાના ડેલ્ટા વોરિએન્ટના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોનાના વધતા કેસને લઈને નાઈટ કરફ્યુ સહિતના નિયંત્રણો લેવા સૂચન કર્યું હતું. દેશની રાજધાની દિલ્હીમાં […]

ઓમિક્રોનને લઈને રાજધાની સતર્કઃ- દિલ્હીમાં ક્રિસમસ પાર્ટી અને નવાવર્ષની ઉજવણી પર પર પ્રતિબંઘ

દિલ્હીમાં ન્યૂઅર પાર્ટી બેન ક્રિસમસની ઉજવણી પર નહી થાય   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ઓમિક્રોનના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે બે દિવસમાં ક્રિસમસ જેવો તહેવાર આવી રહ્યો છે આ સાથે જ 31 ડિસેમ્બરની ઉજવણી પણ આવી રહી છે આવા સમયે  લોકોના મેળાવડા કે ભીડ જામે તો કોરોનાના લસંક્રમણ વધવાનો ભય વધુ રહે છે […]

કેરળમાં ઓમિક્રોનના નવા 4 કેસ નોંધાયા -દેશમાં આ વેરિએન્ટની સંખ્યા 161 પર પહોંચી

દેશમાં ઓમિક્રોનના કેસમાં વધારો સંખ્યા 161 પર પહોંચી દિલ્હી બાદ કેરળમાં 4 નવા કેસ નોંધાયા દિલ્હીઃ- કોરોનાના નવા વેરિએન્ટનો કહેર હવે ભારત પર વર્તાઈ રહ્યો છે,દેશમાં દિવસેને દિવસે આ કેસની સ્ખાયામાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યાર હવે દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં તે કુલ 12 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યું […]

દિલ્હીની રોહિણી કોર્ટ સંકુલમાં થયેલા બ્લાસ્ટનો ભેદ ઉકેલાયોઃ એક વૈજ્ઞાનિકની કરાઈ ધરપકડ

દિલ્હીઃ રોહિણી કોર્ટમાં તાજેતરમાં થયેલા લો ઇન્ટેન્સિટી બ્લાસ્ટના કેસમાં DRDOના એક વૈજ્ઞાનિકનું નામ સામે આવ્યું છે. વૈજ્ઞાનિકે પાડોશમાં રહેતા વકીલને નિશાન બનાવવા માટે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળે છે. દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ કહ્યું કે આ કેસને સ્પેશિયલ સેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તે કોર્ટની સુરક્ષાનો મામલો હતો, તેથી તેને ગંભીરતાથી લેવામાં […]

મુંદ્રા ડ્રગ્સ કેસઃ NIA એ દિલ્હીથી વધુ એક વિદેશી નાગરિકની કરી ધરપકડ

અમદાવાદઃ મુદ્રા પોર્ટ ઉપરથી રૂ. 30 હજાર કરોડથી વધારેના પકડાયેલા ડ્રગ્સના કેસમાં એનઆઈએ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન આ પ્રકરણમાં સંડોવાયેલા મૂળ અફઘાનિસ્તાનની નાગરિકની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હોવાનું જામવા મળે છે. ડ્રગ્સ મોકલવામાં આરોપીની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરવામાં આવી હતી. એનઆઈએના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુદ્રાં પોર્ટ ડ્રગ્સ કેસમાં […]

બ્રિટનથી દિલ્હી આવેલા 5 યાત્રીઓ કોરોના સંક્રિમત – ઓમિક્રોનની તપાસ માટે નમૂના મોકલાયા

બ્રિટનથી દિલ્હી આવેલા 5 લોકો કોરોના પોઝિટિવ જીમોન સિક્વન્સિંગ માટે નમૂના મોકલાયા દિલ્હીઃ- દેશભરમાં જ્યા કોરોનાના કેસો ઘચતા જોવા મળી રહ્યો છે ત્યા બીજી કરફ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનું જોખમ વર્તાઈ રહ્યું છે ભારતમાં 45થી પણ વધુ ઓમિક્રોનના કેસો આવી ચૂક્યા છે ત્યારે ફરી ચિંતા વધી રહી છે.નવા વેરિએન્ટને લઈને અનેક સતર્કતા દાખવવામાં .આવી હોવા […]

દિલ્હી-રાજસ્થાનમાં ઓમિક્રોનના વધુ 8 કેસ નોંધાયાઃ દેશમાં ઓમિક્રોન કેસની સંખ્યા 49 ઉપર પહોંચી

દિલ્હીઃ રાજધાનીમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધારે ચાર કેસ સામે આવ્યાં છે. આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનએ આ જાણકારી આપી હતી. હવે દિલ્હીમાં ઓમિક્રોનના કેસનો આંકડો વધીને 6 ઉપર પહોંચ્યો છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ ઓમિક્રોનના વધારે ચાર પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આમ ભારતમાં ઓમીક્રોનના કેસના આંકડો વધીને 49 ઉપર પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે […]

રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના 4 નવા કેસ નોઁધાયા -ઓમિક્રોન સંક્રમિત દર્દીની સંખ્યા કુલ 6 થઈ

દિલ્હીમાં ઓમિક્રોનના 4 નવા કેસ નોઁધાયા તંત્રની ચિંતામાં વધારો કુલ કેસ 6 પર પહોચ્યા   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિેન્ટ ઓનિક્રોને હાહાકાર મચાવ્યો છે આ સ્થિતિ વચ્ચે હવે દિવસેને દિવસે ઓમિક્રોનના કેસો વધતા જોવા મળી રહ્યા છે, જો રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો હવે દર્દીઓનો આંકડા 6 પર પહોંચી ચૂક્યો છે,કારણ કે આજરોજ […]

દિલ્હીની હવાની ગુણવત્તા વધુ ખરાબ બનીઃફરી એક્યૂઆઈ 256 નોંધાયો

દિલ્હીની હવાની ગુણવત્તા વધુ ખરાબ એક્યૂઆઈ 256ને પાર દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીની આબોહવા છેલ્લા કેટલાક સમયથી ખરાબ શ્રેણીમાં નોંધાઈ રહી છે ત્યારે ફરી દિલ્હીની હવાનીગુણવત્તા બગળતી જોવા મળી છે.દિલ્હી-એનસીઆરમાં હવામાં સામાન્ય સુધારો થયો છે જો કે તે મહત્તમ તો ન જ કહી શકાય ફરી એક વખત દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ જ નબળીમાંથી નબળી શ્રેણીમાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code