1. Home
  2. Tag "delhi"

પીએમ મોદી 12 ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામને સંબોધશે,કેન્દ્રીય નાણા મંત્રી અને RBI ગવર્નર પણ રહેશે હાજર

બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ સમારોહનું થશે આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોગ્રામને કરશે સંબોધિત કેન્દ્રીય નાણા મંત્રી અને RBI ગવર્નર પણ રહેશે હાજર દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામને સંબોધિત કરશે.દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ‘જમાકર્તા પ્રથમ:પાંચ લાખ રૂપિયા સુધી સમયબદ્ધ જમા રાશી વીમા ભુગતાનની ગેરેન્ટી વિષય પર આધારિત એક સમારોહમાં ભાગ લેશે..પીએમઓએ માહિતી આપી હતી […]

દિલ્હીમાં અપહરણ કરાયેલો કિશોર અમદાવાદમાંથી મળ્યો, ચાર અજાણ્યા શખ્સોએ કર્યું હતું અપહરણ

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાંથી પોલીસે એક 17 વર્ષીય કિશોર મળી આવ્યો હતો. પોલીસે કિશોરની પૂછપરછ કરવામાં તેનું અજાણ્યા વ્યક્તિઓ અપહરણ કરીને અમદાવાદ લઈ આવ્યાં હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં કિશોર અપહરણકારોને ચકમો આપીને ભાગી ગયો હોવાનું ખૂલ્યું હતું. જેથી અમદાવાદ પોલીસે આ અંગે દિલ્હી પોલીસનો સંપર્ક કરીને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી. […]

દિલ્હીની માફક મુંબઇમાં પણ પ્રદૂષણનું સ્તર વધ્યું, આ વિસ્તારોમાં હવાની ગુણવત્તા કથળી

દિલ્હીની માફક મુંબઇમાં વધી રહ્યું છે પ્રદૂષણ મુંબઇના કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તા કથળી અનલોક બાદ પ્રદૂષણમાં ફરીથી વધારો થયો મુંબઇ: દિલ્હીની માફક હવે મુંબઇમાં પણ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. દિલ્હીમાં તો પ્રદૂષણનું કારણ પરાળી બાળવાનું, ઔદ્યોગિકીકરણ, ટ્રાફિક છે પરંતુ મુંબઇમાં તો ગગનચુંબી ઇમારતોના બાંધકામને કારણે હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. મુંબઇમાં ગગનચુંબી ઇમારતોના […]

દિલ્હીમાં ઓમિક્રોન વેરિએન્ટનો બીજો કેસ સામે આવ્યોઃ- ઝિમ્બાબ્વેથી આવેલો યુવક સંક્રમિત

દિલ્હીમાં ઓમિક્રોનનો બીજો કેસ નોંધાયો ઝિમ્બાબ્વેથી આવેલો વ્યક્તિ સંક્રમિત દિલ્હીઃ- દેશભરમાં ઓમિક્રોનના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે વિતેલા દિવસે મહારા્ટ્રમાં આ નવા વેરિએન્ટના બે કેસ સામે આવ્યા હતા ત્યાર બાદ એજ રાજધાની દિલ્હીમાં એક નવો કેસ સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ઝિમ્બાબ્વેથી દિલ્હી પહોંચેલા એક યાત્રીના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ બાદ જાણવા મળ્યું […]

દિલ્હીની રોહિણી કોર્ટ સંકુલમાં બ્લાસ્ટઃ એક પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં રોહિણી કોર્ટમાં આજે સવારે ધમાકાના અવાજથી નાસભાગ મચી ગઈ હતી. બ્લાસ્ટમાં કોર્ટ નંબર 102માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયાં હતા. તેમને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ બ્લાસ્ટની તીવ્રતા ઓછી હતી. તેમજ બ્લાસ્ટના કારણે જમીનમાં ખાડો પડી ગયો હતો. સ્થળ પરથી આઈઈડી, એક્સપ્લોસિવ અને એક ટીફીન જેવી વસ્તુઓ […]

સાયબર સુરક્ષાને લઈને દિલ્હીમાં આજથી SCO દેશોના સેમિનારનો આરંભ – પાકિસ્તાન,ચીન સહીત દેશોના પ્રતિનિધિઓ રહેશે હાજર

આજથી દિલ્હીમાં સાયબર સુરક્ષાને  એસસીઓ દેશોના સેમિનાર પાકિસ્તાન,ચીન સહીતના દેશોના પ્રતિનિધિઓ રહેશે હાજર દિલ્હીઃ-આજથી  રાજધાની દિલ્હી ખાતે  શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સાયબર સુરક્ષા પર વિચાર મંથન કરશે. ભારત આ મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરી રહ્યું છે. પ્રાદેશિક આતંકવાદ વિરોધી ફ્રેમવર્કને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે 7 અને 8 ડિસેમ્બર આમ બે દિવસીય આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. […]

દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ સાથે જ આ સપ્તાહથી તાપમાનમાં સતત ઘટાડો જોવા મળશે.

આ સપ્તાહથી ઠંડીમાં વધારો થશે 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી સેલ્સિયસ 10 ડિસેમ્બરથી ઉત્તર દિશામાંથી ઠંડા પવનો ફૂંકાશે દિલ્હી:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે પર્વતીય વિસ્તારો તેમજ મેદાની વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. રવિવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠંડીનો અહેસાસ થયો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે,આગામી 24 કલાકમાં દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ […]

દિલ્હીના કેટલાક વિસ્તારોમાં આજે  હળવા રસાદની સંભાવના – તાપમાન 4 ડિગ્રી ઘટતા જતા ઠંડીની જોર વધશે

દિલ્હીમાં વરસાદની શક્યતાઓ આજે દિવસભર વાદળછાું રહેશે વાતાવરણ હવામાન વિભાગે આગાહી કરી   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે,તો ઓજરોજ રવિવારે રાજધાની દિલ્હીના વિવિધ ભાગોમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જેના કારણે આવનારા ત્રણ દિવસ  સુધી મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. બીજી તરફ, […]

દિલ્હી બનતું જઈ રહ્યું છે ગેસ ચેમ્બરઃ ફરી આજે પ્રદુષણ વધશે, અનેક વિસ્તારોમાં શ્વાસ લેવું પણ બન્યું મુશ્કેલ

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે કેટલાક વિસ્તારોમાં શ્વાસ લેવું પણ મુશ્કેલ રાજધાની બની રહ્યું છે ગેસચેમ્બર   દિલ્હીઃ- દેશના કેટલાક શહેરોમાં પ્રદુષણનું સ્તર વધતું જોવા મળી રહ્યું છે ત્યારે દેશની રાજધાની દિલ્હી આ બાબતે મોખરે જોવા મળે છે, અહીં ઘીરે ઘીરે શહેર ગેસ ચેમ્બર બનતું જઈ રહ્યું છે,કેટલાક વિસ્તારોમાં પ્રદુશમનું સ્તર એટલી હદે વધી […]

દિલ્હીના માર્ગો ઉપર ફરતા ઓક્સિજન ભરેલા ટેન્કરને ખાલી કરવાની કોઈ જગ્યા જ ન હતીઃ માંડવિયા

દિલ્હીઃ સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં ઓક્સિજનની અછત અને કોરોનાના મુદ્દા પર બોલતા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, દેશની રાજધાની દિલ્હીના રસ્તાઓ પર ઓક્સિજન ટેન્કરો ફરતા હતા પરંતુ તેમને ખાલી કરવાની કોઈ જગ્યા નથી. આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વારંવાર કહ્યું કે આમાં છુપાવવા જેવું કંઈ નથી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code