1. Home
  2. Tag "delhi"

યુપી સરકારનો રમુજભર્યો તર્ક – પાકિસ્તાનથી આવતી હવા પ્રદૂષણ ફેલાવે છે, તો સુપ્રીમે સામે આ જવાબ આપ્યો

સુપ્રીમ કોર્ટમાં વાયુ પ્રદૂષણને લઇને થયેલી સુનાવણી દરમિયાન રમુજ સર્જાઇ યુપી સરકારે રમુજી તર્ક આપ્યો કે પાકિસ્તાનથી આવતી હવા પ્રદૂષણ ફેલાવે છે તો સુપ્રીમે કહ્યું કે તો શું તમારે હવે પાકિસ્તાનના ઉદ્યોગો પણ બંધ કરાવવા છે? નવી દિલ્હી: દિલ્હી-NCRમાં ભયજનક સ્તરે વાયુ પ્રદૂષણનો ખતરો સતત વધી રહ્યો છે. આજે વાયુ પ્રદૂષણને લઇને સુપ્રીમમાં વધુ એક […]

રાજધાનીમાં પ્રદુષણનો કહેર યથાવત: AQI 402 પર પહોંચ્યો,આગામી 24 કલાક વધુ ખતરનાક

રાજધાનીમાં પ્રદુષણનો કહેર યથાવત  AQI 402 પર પહોંચ્યો આગામી 24 કલાક વધુ ખતરનાક   દિલ્હી:રાજધાની દિલ્હીની હવા સતત ચોથા દિવસે “ગંભીર” શ્રેણીમાં રહી હતી.સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના દૈનિક બુલેટિન અનુસાર, રવિવારે સાંજે 4 વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 402 પર પહોંચી ગયો હતો.છેલ્લા 24 કલાકમાં દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 405 રહ્યો. આ સાથે NCR […]

દિલ્હીઃ લોકસભાના શિયાળુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક મળી, “AAP”એ કર્યું વોકઆઉટ

દિલ્હીઃ સંસદના શિયાળુસત્રને લઈને આજે સર્વદળિય બેઠક મળી હતી. આ બેઠકમાં 31 પાર્ટીના નેતાઓ સામેલ થયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં ન હતી. આમ આદમી પાર્ટે બેઠકમાં વોકઆઉટ કર્યું હતું. સંસદીય કાર્યમંત્રી પ્રદલાદ જોશીએ જણાવ્યું હતું કે, આજની મીટીંગમાં 21 પાર્ટીઓ ભાગ લીધો હતો. પોતાના મંતવ્ય વ્યક્ત કર્યાં હતા. સરકારના નિયમો અનુસાર […]

દિલ્હીઃ આધુનિક ટેકનોલોજીની મદદથી છેતરપીંડીના 1000 ગુના આચરનારી ગેંગ ઝબ્બે

દિલ્હીઃ રાજધાની દિલ્હીની પોલીસના સાઈબર સેલએ છેતરપીંડીના મોડ્યુઅલનો પર્દાફાશ કરીને 12 લોકોને ઝડપી લીધા હતા. આરોપીઓએ બોગસ વેબસાઈટ મારફતે નકલી કસ્ટમર કેયર નંબર પણ આપવામાં આવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે કોઈ કસ્ટમર ઈન સાઈટ્સ ઉપર જઈને એપ્લિકેશન ડાઉનલોક કરે કે તરત જ તેમના ફોનની તમામ માહિતી આરોપીઓ પાસે પહોંચી જાય છે. તેમજ મોબાઈલમાં આવતા […]

CM ભૂપેન્દ્ર પટેલ PM મોદી મળ્યા, દિલ્હીમાં રોડ શો અને ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરી

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હીમાં ઉદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો–અગ્રણીઓ સાથે વાઈબ્રન્ટ સમિટ-2022 સંદર્ભે બેઠકો કરી હતી. મુખ્યમંત્રીએ નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના પ્રારંભ પૂર્વે યોજેલા રોડ શો અને વન ટુ વન બેઠકો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ સમિટની તૈયારીઓ […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે ગુરૂવારે દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાતનો રોડ-શો યોજશે

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે દિલ્હી જશે અને આવતી કાલે દિલ્હી ખાતે આયોજીત રોડ શોમાં હાજર રહેશે. ગુજરાત સરકાર દ્વારા દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2022ના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા વિદેશ ઉપરાંત અલગ-અલગ રાજ્યોમાં રોડ શોનું આયોજન કર્યું છે. રોડ શો ના કાર્યક્રમમાં ગૃહ પ્રધાન અમિત શાહના ખાસ […]

દિલ્હીની પ્રદુષિત હવાથી લોકોને 21 નવેમ્બર સુધી નહી મળે રહાત, હાલ પણ AQI ગંભીર શ્રેણીમાં

દિલ્હીની આબોહવા હાલ પણ ખરાબ શ્રેણીમાં 21 નવેમ્બર સુધી ખરાબ હવાથી નહી મળે રાહત દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી દેશની રાજધાની દિલ્હી સહીત એનસીઆર પ્રદેશોમાં હવાની ગુણવત્તા ખરાબ નોંધાઈ રહી છે, વાયુ પ્રદુષણ એટલા સ્તરે વધી રહ્યું છે કે લોકોને શ્વાસ લેવામાં પમ તકલીફ સર્જાઈ રહી છે,ત્યારે હજી પણ આવનારી 21 નવેમ્બર સુધી દિલ્હીની હવા ઝેરીલી […]

પ્રદૂષણ મામલે સુપ્રીમે ફરીથી સરકારને ઝાટકી, કહ્યું – ફાઇવસ્ટાર હોટેલમાં બેસીને ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળવો સરળ

પ્રદૂષણ મુદ્દે સુપ્રીમે કેન્દ્ર-દિલ્હી સરકારને ફરી ફટકાર લગાડી ફાઇવસ્ટાર હોટેલમાં બેસીને ખેડૂતોને દોષ દેવો સરળ: સુપ્રીમ કોર્ટ સમગ્ર વર્ષ તમે લોકો પ્રદૂષણને નાથવા માટે શું કરો છો? નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક છે અને સ્થિતિ દિવસે દિવસે વધુ વકરી રહી છે ત્યારે આજે ફરીથી સુપ્રીમમાં વાયુ પ્રદૂષણને લઇને સુનાવણી થઇ હતી. અગાઉની […]

દિલ્હીમાં પ્રદુષણને લઈને ખાસ બેઠક –  આગલા આદેશ સુધી શાળા-કોલેજ બંધ, ટ્રકની એન્ટ્રી નિષેધ અને 50 ટકા કર્મીઓ જ જશે ઓફીસ

દિલ્હીમાં પ્રદુષણને લઈને આગલા આદેશ સુધી શાળા કોલેજ બંધ ઓફીસમાં પણ 50 ટકા સ્ટાફને પરવાનગી   દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી દેશની રાજધાની દિલ્હી પ્રદુષમ મામલે મોખરે રહી છે, જેને લઈને સરકાર દ્વારાકડક પગલાઓ લેવામાં આવી રહ્યા છે, એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનએ  આ મામલે વિતેલા દિવસને મંગળવારે રાત્રે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ સંકટનો સામનો […]

21મી સદીના ડેટા ભવિષ્યમાં ઇતિહાસ નક્કી કરશેઃ પીએમ મોદી

દિલ્હીઃ 21મી સદીમાં ડેટાએ માહિતી છે અને આગામી સમયમાં આપણો ઈતિહાસ ડેટા મારફતે જ જોવાશે અને સમજાશે. ભવિષ્યમાં ડેટા જ ઈતિહાસ નક્કી કરશે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ ઓડિટ દિવસની ઉજવણી નિમિત્તે જણાવ્યું હતું. આ પ્રસંગ્રે પીએમ મોદીએ વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, એક સમયે દેશમાં ઓડિટિંગને આશંકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code