1. Home
  2. Tag "DelhiNews"

દિલ્હી-NCR : હળવા વરસાદ છતાં AQI 400ને પાર

નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં કુદરતનો બેવડો માર જોવા મળી રહ્યો છે. શુક્રવારે થયેલા હળવા વરસાદ છતાં પ્રદૂષણના સ્તરમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદના અનેક વિસ્તારોમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 400ને પાર પહોંચી જતાં હવા ‘અતિ ગંભીર’ શ્રેણીમાં નોંધાઈ છે. પ્રદૂષણની સાથે સાથે […]

દિલ્હી MCDનાં 12 વોર્ડની પેટાચુંટણીના પરિણામો જાહેર: BJPને બે બેઠકોનો ફટકો

નવી દિલ્હીઃ દિલ્હીની રાજધાનીમાં 30 નવેમ્બર એ યોજાયેલી દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની 12 વોર્ડની પેટાચુંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થયા છે. આ ચૂંટણીમાં BJPએ 7 બેઠકો, AAPએ 3, કૉન્ગ્રેસે 1 અને અપક્ષે 1 બેઠક જીતી છે. જ્યાં ચૂંટણી યોજાઈ હતી તે 12 પૈકી 9 વોર્ડ અગાઉ BJPના કબ્જામાં હતાં, પરંતુ હવે તે માત્ર 7 વોર્ડ પર […]

UMEED પોર્ટલ પર વકફ સંપત્તિ રજીસ્ટ્રેશનની સમયમર્યાદા વધારવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે UMEED (Unified Waqf Management, Empowerment, Efficiency and Development) પોર્ટલ પર વકફ સંપત્તિઓના રજીસ્ટ્રેશન અને ડેટા અપલોડ કરવાની સમયમર્યાદા વધારવાની માંગને નામંજૂર કરી દીધી છે. હાલની સમયમર્યાદા 6 ડિસેમ્બરે પૂર્ણ થઈ રહી છે. સોમવાર, 1 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, તે આ મામલે કોઈ આદેશ નહીં આપે અને જેમને રજીસ્ટ્રેશનમાં મુશ્કેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code