1. Home
  2. Tag "Delta Plus Variant"

પૂર્વ ઉત્તરપ્રદેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટે આપી દસ્તક – એમબીબીએસની વિદ્યાર્થીનીમાં આ વાયરસની પૃષ્ટિ

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું જોખમ પૂર્વ ઉત્તરમાં ડેલ્ટા પ્લસ વાયરસની પુષ્ટિ એમબીબીએસની સ્ટૂડન્ટમાં આ વાયરસ જોવા મળ્યો લખનૌઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઓછી થતા જ ડેલ્ટા વેરિએન્ટનો ભય હવે ફેલાઈ રહ્યો છે, પૂર્વીય ઉત્તરપર્દેશમાં કોરોના સૌથી ભયંકર વેરિએન્ટ ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી થઈ છે. ગોરખપુર અને દેવરિયાના બે દર્દીઓમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની પુષ્ટિ થઈ […]

ડબલ્યૂએચઓની ચેતવણીઃ- ડેલ્ટા વેરિએન્ટ જોખમકારક, વધુ સંક્રમિત હોવા સાથે સ્વરુપમાં થઈ રહ્યો છે  સતત બદલાવ

ડબલ્યૂએચઓની ડેલ્ટા વેરિએન્ટને લઈને ચેતવણી વધુ જોખમી વાયરસ હોવા સાથે સતત સ્વરુપમાં થઈ રહ્યું પરિવર્તન 98 દેશોમાં ડેલ્ટા વેરિએન્ટે પગપેસારો કર્યો છે   દિલ્હીઃ-કોરોના મહામારી બાદ સમગ્ર દેશમાં ડેલ્ટા વેરિએન્ટને લઈને ચિંતા વધઈ છએ ત્યારે આ હવે ડબલ્યૂએચ ઓ પણ ચેતવણી આપી છે,વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહેનોમ ઘેબ્રેએયિયસે ચેતવણી આપી છે કે વિશ્વ […]

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 14 કેસ સહીત હવે  દેશભરમાં આ વેરિએન્ટનો આંકડો 60ને પાર પહોંચ્યો

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું જોખમ મહારાષ્ટ્રમાં નવા 14 કેસ પ્રકાશમાં આવ્યા દેશભરમાં આ કેસની સંખ્યા 60ને પાર સરકારની ચિંતા વધી   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીની બીજી તરંગ તો ઘીમી પડી છે પરંતુ ડેલ્ચટા પ્લસ વેરિએન્ટે લોકોમાં ભય ફેલાવ્યો છે,અત્યાર સુધીમાં, દેશના 12 રાજ્યોમાં મળતો ડેલ્ટા પ્લસ  વેરિએન્ટ હવે ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડેલ્ટા પ્લસના […]

ડેલ્ટા પ્લસ વેરિએન્ટને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે 8 રાજ્યોને લખ્યો પત્રઃતાત્કાલિક નિયંત્રણનાપગલા ભરવા જણાવ્યું

આરોગ્યમંત્લાયે 8 રાજ્યોને પત્ર લખ્યો ડેલ્ટા સ્વરુપને લઈને તાત્કાલિત પગલા ભરવા જણાવ્યું   દિલ્હીઃ- કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના નવા કેસો દેશના કેટલાક રાજ્યોમાં જોવા મળી રહ્યા છે, ત્યારે હવે આ ગંભીર પ્રકારને લઈને કારણે સરકારની ચિંતા વધી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 8 રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિએન્ટના ફેલાવાને રોકવા માટે તાત્કાલિક નિયંત્રણના […]

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી પ્રથમ મૃત્યુ, રત્નાગિરીમાં 80 વર્ષીય વૃદ્ધનું મોત થયું

કોરોના બાદ કોરોનાના નવા સ્વરૂપનો ખતરો મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી પ્રથમ મોત રત્નાગિરીમાં 80 વર્ષીય વૃદ્ધનું નિપજ્યું મોત મુંબઈ : દેશમાં કોરોનાની મહામારી યથાવત છે.જો કે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યાં હવે નવો ખતરો સામે આવ્યો છે. કોરોનાનું નવું સ્વરૂપ ભારતમાં પ્રવેશી ચુક્યું છે.અને દરેક રાજ્યમાં પ્રસરી રહ્યું છે. ત્યાં હવે […]

ડેલ્ટા વેરિએન્ટ રોગપ્રતિકારક શક્તિ સામે પણ છે અસરકારક, છે અત્યંત જોખમી: સંશોધન

ભારતમાં કોરોનાની બીજી લહેર વચ્ચે ડેલ્ટા વેરિએન્ટનો વધતો ખતરો આ ડેલ્ટા વેરિએન્ટ રોગપ્રતિકારક શક્તિ સમે પણ છે અસરકારક તે ઉપરાંત આ વાયરસ ઝડપી ગતિએ ફેલાય છે નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર હવે પૂરી થવા આવી રહી છે ત્યારે હવે ભારતમાં પ્રથમ વખત મળી આવેલો કોરોનાનો ખૂબ જ ચેપી ડેલ્ટા વેરિએન્ટ (B. 1.617.2) રોગપ્રતિકારક શક્તિ […]

મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું જોખમ વધ્યું – 7 કેસોની પૃષ્ટિ સહીત 2ના મોત

મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસના 7 કેસ 2 દર્દીઓ મોતને ભેંટ્યા   દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી બાદ હવે કોરોનાના નવા વ્સરુપનો ભય વધી રહ્યો છે, જેમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ કે જેને નિષ્ણાંતો દ્રારા ખૂબ જ ઘાતક ગણાવાયો છે, તેના કેસ હવે દેશમાં વધતા જતા જોવા મળી રહ્યા છે,દેશના રાજ્ય મધ્ય પ્રદેશમાં આ પ્રકારે હવે કહેર ફેલાવ્યો […]

કર્ણાટકમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો

કર્ણાટકમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો દર્દીમાં કોઈ લક્ષણ નહીં – સ્વાસ્થ્યમંત્રી અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 40 કેસ બેંગલુરુ : કર્ણાટકમાં કોવિડ-19 ના ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પહેલો કેસ નોંધાયો છે.સ્વાસ્થ્ય મંત્રી કે સુધાકરે જણાવ્યું કે, સંક્રમિત વ્યક્તિમાં કોઈ લક્ષણો નથી અને આ વાયરસ તેની સાથે કોઇ સંપર્કમાં આવ્યો નથી. આ કેસ રાજ્યના મૈસુરુમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code