ડેલ્ટા વેરિયન્ટ સામે વેક્સિન 8 ગણી ઓછી અસરકારક- સ્ટડીમાં દાવો
ડેલ્ટા વેરિયન્ટ આ સમયે ચિંતાનો વિષય ડેલ્ટા વેરિયન્ટ સામે વેક્સિન 8 ગણી ઓછી અસરકારક સ્ટડીમાં થયો ખુલાસો દિલ્હી:દુનિયાભરમાં કોરોના મહામારીનો ડેલ્ટા વેરિયન્ટ આ સમયે ચિંતાનો વિષય છે. આ વચ્ચે એક નવા અધ્યયન મુજબ,ચીનના વુહાનથી આવેલ ઓરિજિનલ સ્ટ્રેનની તુલનામાં કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયેન્ટ વેક્સિન તરફથી ઉત્પન્ન એંટીબોડી પ્રત્યે 8 ગણો ઓછો સંવેદનશીલ છે. દિલ્હીની સર ગંગા […]