સોનાના ભાવ વધતા લગ્નસરાની સીઝનમાં 9થી 18 કેરેટના ઘરેણાંની ડિમાન્ડ વધી
હેવી જ્વેલરીને બદલે લાઇટ વેઇટનો ટ્રેન્ડ જ્વેલરીને ભવ્ય દેખાવ આપવા મોટા કદના સ્ટોન અને મોતીનો કરાતો ઉપયોગ, સોનું ઓછું વપરાય છતાં જ્વેલરી ‘ભરચક‘ અને ‘મોટી‘ દેખાય તે રીતે ઘરેણા બનાવાય છે સુરતઃ સોનાના ભાવ આસમાને પહોચ્યા છે. ત્યારે લગ્નમાં દીકરીઓને ભેટમાં આપવા માટે સોનાના ઘરેણા ખરીદવા મધ્યમ વર્ગ માટે મુશ્કેલ બન્યા છે, સમાજમાં વર્ષોથી ચાલી […]


