જુનાગઢમાં શિવરાત્રીનાં મેળાને મંજૂરી આપવા કોંગ્રેસ-ભાજપના આગેવાનોની મુખ્યમંત્રીને રજુઆત
                    જૂનાગઢઃ શહેરના ભવનાથ ખાતે પરંપરાગત યોજાતા મહાશિવરાત્રિના મેળોને  કોરોનાના મહાસંક્રમણના કારણે છેલ્લા બે વર્ષથી સરકારે મંજુરી આપી નહતી. આ વર્ષે પણ મહાશિવરાત્રિના મેળાને હવે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે છતા આજ દિન સુધી સરકારે હજુ મંજુરી આપી નથી.રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે, ત્યારે મહા શિવરાત્રીના મેળાને […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

