સેકન્ડ હેન્ડ કાર ખરીદીમાં પણ હવે ઓટોમેટિક અને ઈવીની માંગ વધી
જેમ જેમ ભારતીય શહેરો ઝડપથી વિસ્તરી રહ્યા છે અને લોકોની જરૂરિયાતો બદલાઈ રહી છે, તેમ તેમ કાર ખરીદવાની રીત પણ બદલાઈ રહી છે. પૂર્વ-માલિકીવાળી અથવા વપરાયેલી કાર કંપની સ્પિનીએ તેનો પ્રથમ ક્વાર્ટર (Q1 2025) રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં કયા નવા ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. આ […]