બાંગ્લાદેશના રેડીમેડ ગાર્મેન્ટની આયાત પર પ્રતિબંધ મુકવા સુરતના વેપારીઓની માંગ
• બાંગ્લાદેશમાં ભારતની સાડીઓ સળગાવતા સુરતના વેપારીઓ બગડ્યા • સુરતના વેપારીઓના બાંગ્લાદેશમાં 500 કરોડ ફસાયેલા છે • ભારત રેડીમેઈડ ગાર્મેન્ટ પર પ્રતિબંધ મુકે તો બાંગ્લાદેશનો ટેક્સટાઈલ ઉદ્યોગ ભાંગી પડે સુરતઃ ભારતના પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ હિનેદુઓ પર હુમલા ના બનાવો વધી રહ્યા છે. કટ્ટરપંથીઓ મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. ત્યાંના રાજકીય નેતાઓ સુરતની […]