“લોકશાહી રચનાત્મક વાર્તાલાપ પર ખીલે છે, દલીલો પર નહીં” – ડો. માંડવિયા
નવી દિલ્હીઃ ડો.મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં 2 દિવસીય વિકસિત ભારત યુવા સંસદ મહોત્સવ 2025ના રાષ્ટ્રીય રાઉન્ડનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રીમતી રક્ષા ખડસે પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ભવ્ય કાર્યક્રમની યાત્રા 16 માર્ચ 2025થી 27 માર્ચ, 2025 સુધી જિલ્લા યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે શરૂ […]