1. Home
  2. Tag "demolition"

પાકિસ્તાનમાં ‘જય શ્રીરામ’ના નારા લાગ્યાઃ મંદિરમાં તોડફોડની ઘટનાના વિરોધમાં દેખાવો

દિલ્હીઃ પાકિસ્તાનમાં એક મંદિરમાં થયેલી તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન સામે દુનિયાના અનેક દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન કરાંચીમાં મંદિર તુટવાની ઘટનાના વિરોધમાં વિરોધ પ્રદર્શન થયું હતું. તેમજ દેખવાકારોએ જય શ્રીરામ અને હર-હર મહાદેવના સુત્રોચ્ચાર કર્યાં હતા. આ વિરોધ દેખાવમાં હિન્દુઓ ઉપરાંત શિખ, ખ્રીસ્તીઓ, પારસી અને અન્ય ધર્મના લોકો પણ જોડાયા હતા. દેખાવકારોએ ભગવા […]

બાંગ્લાદેશ : હિન્દુઓના મકાન અને મંદિરમાં તોડફોડની ઘટનામાં પાકિસ્તાન કનેકશન

દિલ્હીઃ પાકિસ્તાનમાં એક મંદિર ઉપર મુસ્લિમ કટ્ટરપંથીઓએ કરેલા હુમલાની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં હવે બાંગ્લાદેશમાં 50થી વધારે હિન્દુઓના મકાન ઉપર હુમલાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં કટ્ટરપંથીઓએ ચાર મંદિરમાં પણ તોડફોડ કરી હતી. તોફાનીઓએ ભગવાનની મૂર્તિઓને ખંડિત કરી હતી. આ પ્રકરણમાં કટ્ટરપંથી સંગઠન હિફાઝત-એ-ઇસ્લામની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. આ સંગઠન સીધુ […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનો ઉપદ્રવઃ 50 હિન્દુઓના ઘર અને મંદિરમાં કરી તોડફોડ

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં અવાર-નવાર કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી કોમ ઉપર અત્યાચાર ગુજારવાના બનાવો સામે આવે છે. હવે કેટલાક વર્ષોથી બાંગ્લાદેશમાં પણ લઘુમતી હિન્દુઓ ઉપર કટ્ટરપંથીઓના અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ખુલના જિલ્લામાં કટ્ટરપંથીઓએ 50થી વધારે હિન્દુઓના ઘરને નિશાન બનાવીને તોડફોડ કરી હતી. એટલું જ નહીં ચાર મંદિરમાં પણ તોડફોડ કરીને ભયનો માહોલ ઉભો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code