અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન કચેરી સામેના બિલ્ડિંગના બે માળને સીલ કરાયા
કોંગ્રેસના MLA અને બે કાર્પોરેટરો, સ્થાનિક લોકો દ્વારા ડિમોલિશન અટકાવવા પ્રયાસ પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો 6 માળના બિલ્ડિંગમાં બે માળ સીલ કરાયા અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનની મુખ્ય કચેરી સામે જ 5 માળના બિલ્ડિંગમાં બે માળ ગેરકાયદે હોવાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસ આપ્યા બાદ મ્યુનિના એસ્ટેટ વિભાગ દ્વારા આજે સવારથી બે માળ તોડવાની કામગીરીનો પ્રારંભ થતાં લોકોના […]