અસારવા-ચિતોડગઢ ડેમુ ટ્રેનમાં ઘેટા-બકરાંની જેમ મુસાફરી કરતા પ્રવાસીઓ, વધુ કોચ જોડવા માગ
અમદાવાદઃ શહેરના અસારવાથી ચિતોડગઢ વચ્ચે ડેમુ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેન પ્રવાસીઓથી ભરચક દોડી રહી છે. ટ્રેનના ડબ્બામાં ઘેટાં-બકરાની જેમ ભરાઈને પ્રવાસીઓને મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. છતાં રેલવેની સત્તાધિશો દ્વારા ડેમુ ટ્રેનના કોચ વધારવામાં આવતા નથી. હિંમતનગર રેલવે સ્ટેશન પર સોમવારે સાંજે ચિતોડગઢથી અસારવા જતી ડેમુમાં ભારે ભીડ હોવાને લઈને મુસાફરોને […]