અમદાવાદમાં 10 દિવસમાં ડેન્ગ્યુના 170 કેસ નોંધાયા, કેસમાં ઘટાડો થયો હોવાનો મ્યુનિનો દાવો
અમદાવાદઃ શહેરમાં વાદળછાંયા વાતાવરણને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. તેના લીધે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ચોમાસાની સિઝન પૂર્ણ થવા આવી છતાં રોગચાળો કાબુમાં આવતો નથી. જોકે, શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સત્તાવાર રીતે ચાલુ ઓક્ટોમ્બર માસમાં છેલ્લા 10 દિવસમાં ડેન્ગ્યુના 170 કેસો અને ચિકનગુનિયાના 69 કેસો નોંધાયા છે. મ્યુનિ.ના […]


