1. Home
  2. Tag "Denmark"

PM મોદી વૈશ્વિક સ્તરે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાઃ ડેનમાર્કના રાજદૂત ફ્રેડી સ્વાન

નવી દિલ્હીઃ ભારતમાં ડેનમાર્કના રાજદૂત ફ્રેડી સ્વાને કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને રોકવા માટે ભારત પહેલેથી જ ઘણું કરી રહ્યું છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણીને ટાંકીને કહ્યું કે, અમે યુદ્ધના યુગમાં જીવતા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, મને લાગે છે કે ભારતે ઘણી જગ્યાએ પોતાનો પ્રભાવ અનુભવવા માટે ઘણું બધું […]

ડેનમાર્કના શોપિંગ મોલમાં અંધાધૂંધ ફાયરિંગ,3ના મોત,એક શંકાસ્પદની ધરપકડ

ડેનમાર્કના શોપિંગ મોલમાં અંધાધૂંધ ગોળીબાર અનેકના નિપજ્યા મોત નાસભાગ મચી ગઈ દિલ્હી:ડેનમાર્કમાં રવિવારે ગોળીબારની ઘટના સામે આવી છે.કોપનહેગનના મોલમાં થયેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.પોલીસે આ માહિતી આપી હતી.કોપનહેગન પોલીસ ઓપરેશન યુનિટના વડા, સોરેન થોમસને જણાવ્યું હતું કે,ગોળીબાર કરનાર શંકાસ્પદની શહેરના દક્ષિણમાં ફિલ્ડ્સ શોપિંગ મોલ નજીકથી ધરપકડ કરવામાં […]

PMનો યુરોપ પ્રવાસઃ ડેનમાર્કમાં નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, મહારાણી સાથે કરી મુલાકાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુરોપના પ્રવાસે છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેનમાર્ક ગયા હતા. જ્યાં ડેનમાર્કના મહારાણી માર્ગ્રેથે IIએ કોપનહેગનના ઐતિહાસિક અમાલીનબોર્ગ પેલેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. ડેનમાર્કના સિંહાસન પર તેમના રાજ્યારોહણની સુવર્ણ જયંતી નિમિત્તે પ્રધાનમંત્રીએ મહામહિમનું અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને તાજેતરના વર્ષોમાં ભારત-ડેનમાર્ક સંબંધોમાં વધતી ગતિ, ખાસ […]

સૌથી ખુશ દેશોમાં ડેનમાર્ક, આઈસલેન્ડ અને નેધરલેન્ડ અગ્રેસર, ભારત 136માં ક્રમે

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી ખુશ પાંચ દેશોમાં ડેનમાર્ક, આઇસલેન્‍ડ, સ્‍વિટ્‍ઝરલેન્‍ડ અને નેધરલેન્‍ડ સામેલ છે. જયારે અમેરિકા 16 અને બ્રિટન ૧૭મા ક્રમે છે. આ યાદીમાં ભારત 136માં નંબર પર છે. ગત વખતે ભારતનો નંબર 139મો હતો એટલે કે ભારતની રેન્‍કિંગમાં ત્રણ સ્‍થાનનો સુધારો થયો છે. બીજી તરફ પાડોશી દેશ પાકિસ્‍તાન 121મા ક્રમે ભારત કરતા સારી સ્‍થિતિમાં […]

આ દેશોમાં કોરોના હવે સામાન્ય રોગ, દરેક લાગૂ કરાયેલા પ્રતિબંધો હટાવાયા

સ્પેન,ડેનમાર્ક જેવા યુરોપના દેશો માચટે કોરોના સમાન્. ફ્લૂ સમાન કોરોનાને લગતા અનેક પ્રતિબંધો હટાવ્યા સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો પ્રપોક વર્તાી રહ્યો છે ત્યારે કેટલાક દેશોમાં કોરોના હવે જાણે સામાન્ય બની ગોય છએ જેને લઈને લાગવાવમાં આવેલા દરેક પ્રતિબંધો હટાવી દેવાયા છે આમ કરનારા દેશોમાં યુરોપના દેશોનો ખાસ સમાવેશ થાય છે, કારણ કે હવે યુરોપના દેશો […]

ડેનમાર્કના વડાપ્રધાન ભારત પહોંચ્યા,પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે,રાષ્ટ્રપતિ કોવિંદને પણ મળશે

ડેનમાર્કના વડાપ્રધાન ભારત પહોંચ્યા પીએમ મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળશે   દિલ્હી:ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સન ભારતની 3 દિવસની મુલાકાત માટે શનિવારે વહેલી સવારે દિલ્હી પહોંચ્યા.વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ દિલ્હી એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મેટે ફ્રેડરીક્સન 9 થી 11 ઓક્ટોબર દરમિયાન ભારતના પ્રવાસે છે. આ દરમિયાન તે […]

કચરાનો ઢગલો સમજતા હતા ત્યાં 1500 વર્ષ જૂનો કિંમતી ખજાનો મળી આવ્યો, આ રીતે મળ્યો ખજાનો

કચરાનો ઢગલો સમજતા હતા ત્યાંથી ખજાનો નીકળ્યો 1500 વર્ષ જૂનો કિંમતી ખજાનો મળી આવ્યો આ રીતે મળી આવ્યો ખજાનો નવી દિલ્હી: કેટલીકવાર અનેક જગ્યાએથી ખજાનો મળતો હોય છે. પુરાતત્વવિદોએ જમીનની નીચે છૂપાયેલા હજારો વર્ષ જૂના કિંમતી ખજાનાની શોધ કરી ચે. ડેનમાર્કના નિવાસી અને ખજાનાની શોધ કરનાર Ole Ginnerup Schytzની ટીમને સફળતા પ્રાપ્ત થઇ છે. વેજલે […]

વિદેશ મંત્રી એસ જયશંકર આજે ડેનમાર્કની મુલાકાત લેશે,યુરોપિયન યુનિયન સાથે ભારતના “બહુપક્ષીય સંબંધો” ને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે 

વિદેશ મંત્રી એસ જયશંકર આજે ડેનમાર્કની મુલાકાતે વિદેશ મંત્રી તેમના સમકક્ષ સાથે બેઠકમાં લેશે ભાગ બેઠકના ચોથા રાઉન્ડની સહ-અધ્યક્ષતા માટે તૈયાર દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકર 4 સપ્ટેમ્બર એટલે કે આજે સેન્ટ્રલ યુરોપના તેમના ચાર દિવસના પ્રવાસના ભાગરૂપે નોર્ડિક દેશ ડેનમાર્કની મુલાકાત લેશે. જયશંકરે તેમની મુલાકાતના પહેલા બે દિવસ એટલે કે 2 અને 3 સપ્ટેમ્બરે સ્લોવેનિયા […]

એસ્ટ્રાઝેનેકાની વેક્સિનના ઉપયોગ પર ડેનમાર્કે રોગ લગાવી, આવું કરનારો છઠ્ઠો દેશ બન્યો

યુરોપના કેટલાક દેશોમાં એસ્ટ્રાઝેનેકાની કોવિડ-19 વેક્સિન પર હાલ પૂરતી રોક ડેનમાર્કમાં પણ આ વેક્સિનના ઉપયોગ પર હાલ પૂરતી રોક લગાવાઇ ડેનમાર્ક એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સિન પર કામચલાઉ રોક લગાવનારો છઠ્ઠો દેશ બન્યો નવી દિલ્હી: યુરોપના કેટલાક દેશોમાં એસ્ટ્રાઝેનેકાની કોવિડ-19 વેક્સિન પર હાલ પૂરતી રોક લગાવવામાં આવી છે. ડેનમાર્કમાં પણ આ વેક્સિનના ઉપયોગ પર હાલ પૂરતી રોક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code