નવી દિલ્હીમાં મત્સ્યોદ્યોગ વિભાગે ‘સાગર પરિક્રમા’ ત્રીજા તબક્કા માટે આયોજન બેઠક યોજી
નવી દિલ્હીઃ 75મા આઝાદીના આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા સાગર પરિક્રમાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. દરિયાકાંઠાના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતા પૂર્વ-નિર્ધારિત દરિયાઈ માર્ગ દ્વારા સાગર પરિક્રમા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મત્સ્યોદ્યોગ વિભાગે, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં, નવી દિલ્હીમાં સાગર […]