આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓમાં બાળકોની આરોગ્ય તપાસણીનો કાર્યક્રમ યોજાશે
શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય અંગે સ્ટીયરિંગ કમીટીની બેઠક મળી, કમિટીની બેઠકમાં વિવિધ આઠ એજન્ડા પર વિગતવાર ચર્ચા થઈ, શાળાઓના 1.50 કરોડ બાળકોને સ્વાસ્થ્ય સંબંધી સ્ક્રિનીંગ વિના મૂલ્યે કરાય છે ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ડિસેમ્બર માસમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમના આયોજન તથા સુચારૂ અમલીકરણ […]