1. Home
  2. Tag "Department"

ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રાલયોની વહેંચણી, જાણો કયા મંત્રીને કયો વિભાગ મળ્યો

અમદાવાદ:ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર બન્યા બાદ તરત જ મંત્રાલયોની વહેંચણી કરવામાં આવી છે.કનુભાઈ દેસાઈને નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રાલય મળ્યું છે.ઋષિકેશ પટેલને આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વિધાન અને સંસદીય બાબતોના પોર્ટફોલિયોની જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સામાન્ય વહીવટ, વહીવટી સુધારા, તાલીમ અને આયોજન, આવાસ અને […]

કરવેરા વસુલાત માટે રાજકોટ ઈન્કમટેક્સ વિભાગને અપાયો 3900 કરોડનો ટાર્ગેટ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત શહેરો અને નાના નગરો પણ રોજગાર-ધંધામાં વિકસિત થયેલા છે. રાજકોટ શહેરની નજીક અનેક ઉદ્યોગો ધમધમી રહ્યા છે. એટલે કે વેપાર-વણજ ક્ષેત્રે સૌરાષ્ટ્ર આગવું સ્થાન ધરાવે છે, પરંતુ જે રીતે ઉદ્યોગપતિઓ આવક કરી રહ્યા છે, તે પ્રમાણે ઈન્કમ ટેક્સની આવક થતી નથી. આથી રાજકોટ ઈન્કમટેક્સ રિજનને 3900 કરોડનો આવક વેરો વસુલવાનો ટાર્ગેટ […]

બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગના દરોડા, બિન અધિકૃત રેતી ભરેલા પાંચ ટ્રેક્ટર જપ્ત કરાયા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગ સક્રિય હોવા છતાં ખનીજ ચોરી અટકવાનું નામ લેતી નથી. બનાસ નદી સહિત અનેક નદીઓમાં રેતીની બેફામ ચોરી થઈ રહી છે. તંત્ર દ્વારા દરોડા પાડીને સંતોષ માનવામાં આવે છે. ખનીજ માફિયાઓ સારી વગ ધરાવતા હોવાથી તેમની સામે કઠોર પગલા લેવાતા નથી. ત્યારે કાયમી ધોરણે ખનીજ ચોરી અટકે તેવી વ્યવસ્થા ગોઠવવાની માગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code