પીએમ મોદી 12 ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામને સંબોધશે,કેન્દ્રીય નાણા મંત્રી અને RBI ગવર્નર પણ રહેશે હાજર
બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ સમારોહનું થશે આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોગ્રામને કરશે સંબોધિત કેન્દ્રીય નાણા મંત્રી અને RBI ગવર્નર પણ રહેશે હાજર દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામને સંબોધિત કરશે.દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ‘જમાકર્તા પ્રથમ:પાંચ લાખ રૂપિયા સુધી સમયબદ્ધ જમા રાશી વીમા ભુગતાનની ગેરેન્ટી વિષય પર આધારિત એક સમારોહમાં ભાગ લેશે..પીએમઓએ માહિતી આપી હતી […]