1. Home
  2. Tag "Deputy Chief Minister Harsh Sanghvi"

નવાં પ્રવાસન સ્થળ વિકસાવવા ‘જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી’ની રચનાઃ જુઓ વીડિયો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય પ્રવાસન વિકાસ માટે વર્ષ દરમિયાન દરેક જિલ્લામાં રૂ. ૧૦ કરોડ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે ગાંધીનગર, 10 ડિસેમ્બર, 2025ઃ District Tourism Development Society રાજ્ય સરકાર દ્વારા “જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી”ની રચના કરવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના દરેક જિલ્લામાં પ્રવાસન સુવિધાઓના સર્વાંગી વિકાસ માટે તથા […]

જુઓ વીડિયોઃ વડગામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ખભે ઊંચકી લીધા

નાયબ મુખ્યમંત્રીએ બનાસકાંઠાના વડગામ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું કર્યું લોકાર્પણ ૨૦ હજાર પુસ્તકોની ક્ષમતા સાથે ૧૬૯ બેઠક ક્ષમતાવાળી લાઇબ્રેરીમાં કોન્ફરન્સ રૂમ સહિત મહિલાઓ- બાળકો- વરિષ્ઠ નાગરિકો માટે અલગ સુવિધાઓ ઊભી કરાઈ પાલનપુર, 4 ડિસેમ્બર, 2025ઃ Deputy Chief Minister Harsh Sanghvi નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરીનું […]

સરદાર @૧૫૦ યુનિટી માર્ચ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે પદયાત્રી તરીકે સહભાગી થયા

વડોદરા, 1 ડિસેમ્બર, 2025ઃ Sardar @150 Unity March સરદાર પટેલની 150મી જયંતી નિમિત્તે ગુજરાત સહિત દેશના વિવિધ ભાગમાં એકતા માર્ચનું આયોજન થઈ રહ્યું છે. તે અંતર્ગત આજે પહેલી ડિસેમ્બરે સોમવારે વડોદરા જિલ્લામાં એક મહત્ત્વની પદયાત્રાનું આયોજન થયું હતું જેમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહિત અગ્રણીઓ તથા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code