લખતરમાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળો રૂપિયા 20 હજારની લાંચ લેતા પકડાયા
સુરેન્દ્રનગર, 8 એપ્રિલ 2026: Deputy Mamlatdar and Pattawala caught taking bribe જિલ્લાના લખતર તાલુકાના નાયબ મામલતદાર જયદિપસિંહ પરમાર અને એક આઉટસોર્સ પટ્ટાવાળા કનકસિંહ ઝાલાને 20,000ની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધા છે, આરોપીઓએ ખેતીની જમીનની સરકારી દફતરે નોંધ પ્રમાણિત કરવા માટે લાંચ માગી હતી. લખતર મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતા સુરેન્દ્રનગર એસીબીએ (એન્ટી […]


