જયશંકરે ફિજીના નાયબ વડાપ્રધાન સાથે કરી વાતચીત,આરોગ્ય સહિત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
દિલ્હી:વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે ફિજીના નાયબ વડા પ્રધાન બિમનચંદ પ્રસાદ સાથે વાતચીત કરી હતી અને આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રો સહિત બંને દેશો વચ્ચે વિકાસ ભાગીદારી અંગે ચર્ચા કરી હતી. ફિજીના નાણા, વ્યૂહાત્મક આયોજન, રાષ્ટ્રીય વિકાસ અને આંકડાકીય મંત્રી પ્રસાદ 5 થી 10 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાતે છે.તેમણે જયશંકર સાથે વાતચીત કરી જે દરમિયાન […]