કચ્છના રણમાં ઠંડી શરૂ થતાં જ વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન
• કચ્છના રણમાં છીછરા પાણીમાં છબછબીયા કરતા યાયાવર પક્ષીઓ • સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી લેસર પક્ષીઓનું આગમન • ઘાસિયા મેદાનોમાં પણ વિદેશી પક્ષીઓનો પડાવ ભૂજઃ ગુજરાતમાં પોરબંદર, જામનગર સહિત અનેક વિસ્તારોમાં દર વર્ષે વિદેશી પક્ષીઓ મહેમાન બનતા હોય છે. જેમાં કચ્છમાં મોટી સંખ્યામાં યાયાવર સહિત વિદેશી પક્ષીઓ દુર દુરથી આવીને શિયાળા દરમિયાન વસવાટ કરતા […]